વિજય રૂપાણીના રાજીનામા પર છલકાયું દીકરીનું દુખ, કહ્યું- આતંકવાદી હુમલા વખતે મારા પિતા નરેન્દ્ર મોદી પહેલા પહોંચી ગયા હતા…
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પુત્રી રાધિકાએ રવિવારે તેના ફેસબુક પેજ પર તેના પિતાના સંઘર્ષને વર્ણવતા એક લાગણીસભર પોસ્ટ લખી હતી. આ પોસ્ટ દ્વારા, રાધિકાએ તે...