Savera Gujarat

Category : રમત ગમત

તાજા સમાચારભારતરમત ગમત

ક્રિકેટ નિયમમાં થયો મોટો ફેરફાર, CRICKET માંથી ‘બેટ્સમેન’ શબ્દ ને કાઢી ને આ નવો શબ્દ ઉમેરાયો

saveragujarat
ક્રિકેટના નિયમોમાં મોટો ફેરફાર થયો છે. હવે આ રમતમાં બેટ્સમેનને ‘બેટર’ કહેવાશે. મેરીલેબોન ક્રિકેટ ક્લબ એ સ્પષ્ટતા કરી હતી કે ક્રિકેટની રમતમાં હવે મહિલા અને...
તાજા સમાચારભારતરમત ગમતરાજકીય

હવે તમને ભારતીય ક્રિકેટ ટીમની જર્સી તથા અન્ય એસેસરીઝ ઓનલાઇન શોપિંગ વેબસાઈટ પર જોવા મળશે, જાણો શું હશે કિંમત ?

saveragujarat
એમપીએલ સ્પોર્ટ્સ, ભારતીય પુરુષ, મહિલા અને અંડર -19 ક્રિકેટ ટીમના સત્તાવાર કીટ સ્પોન્સર, મંગળવારે ભારતમાં તેના છૂટક વ્યવસાયને વિસ્તૃત કરવા માટે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ સાથે...
તાજા સમાચારભારતરમત ગમત

આજથી શરુ થશે IPL નો બીજો તબક્કો, ધોની અને રોહિતની થશે જોરદાર ટક્કર, જાણો IPL ના સમગ્ર કાર્યક્રમ વિષે…

saveragujarat
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) -14 નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. ટુર્નામેન્ટની બાકીની 31 મેચ યુએઈમાં રમાશે. બીજા ભાગની પ્રથમ મેચ ચેન્નઈ...
ભારતરમત ગમત

ધોની ટીમ ઈન્ડિયાના મેન્ટર બન્યા તો ગાવસ્કરે કહ્યું કે, હું પ્રાર્થના કરી રહ્યો છું કારણ કે.!!!

saveragujarat
પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને T20 વર્લ્ડ કપ 2021 માટે ટીમ ઈન્ડિયાના માર્ગદર્શક એટલે કે મેન્ટર બનાવવામાં આવ્યા છે. સુનીલ ગાવસ્કરે ધોનીના ભારતીય ટીમમાં જોડાવા...