Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારત

સુરત ,માવતર” લગ્ન સમારોહની દીકરીઓની માતા તેમજ સાસુ અને ગંગા સ્વરૂપ બહેનોને ૬ દિવસના અયોધ્યા પ્રવાસ

સવેરા ગુજરાત, સુરત  , તા 22

પી.પી.સવાણી ગ્રુપ તેમજ ટ્રીપો જંગલ દ્વારા “માવતર” લગ્ન સમારોહની દીકરીઓની માતા તેમજ સાસુ અને ગંગા સ્વરૂપ બહેનોને ૬ દિવસના અયોધ્યા પ્રવાસ ગ્રૂપ ૧ ને તા.૨૨.૨.૨૦૨૪ આજે રોજ સાંજે ૫ કલાકે મિતુલ ફાર્મ ખાતે ભેગા કરી મહેશભાઇ સવાણી એ પ્રવાસ વિશેની સમજુતી આપી

અને ત્યાર બાદ બસ દ્વારા સુરત રેલવે સ્ટેશન આદિ પ્રયાગ રાજ ટ્રેન દ્વારા સ્લીપર કોચ માં બેસાડી તમામ રહેવા માટે હોટલ ત્રણ ટાઇમ જમવા અને ટ્રાવેલિંગની સુવિધા અગાઉથી આયોજન કરીને આજ રોજ ગંગા સ્વરૂપ બહેનો ને પી.પી.સવાણી ગ્રુપની દીકરીઓ દ્વારા કંકુ તિલક કરીને ખુશ ખુશાલ રવાના કરવામાં આવ્યા.

Related posts

૧૦૦ યુવક-યુવતીને યોગગુરૂ રામદેવ બાબા બનાવશે સંન્યાસી

saveragujarat

હૃતિક રોશને ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા શાહરુખ ખાનના દીકરા આર્યન ને પત્ર લખી જુઓ શું કહ્યું ?

saveragujarat

જમ્મુમાં તિરૂપતિ બાલાજીના પ્રથમ મંદિરના કપાટ ખુલ્યા

saveragujarat

Leave a Comment