Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારત

મોટરસાઇકલ દ્વારા 11 દિવસમાં 4000 કિમીની મુસાફરી કરતી અમદાવાદની રચના વોરા.

સવેરા ગુજરાત, અમદાવાદ , તા 17 

ગુજરાત રાજ્ય કર્મચારી ઉત્કર્ષ મંડળના પૂર્વ અધ્યક્ષ અને વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણના મહામંત્રી નરેન્દ્રભાઈ વોરાના સુપુત્રી રચના વોરાએ અમદાવાદથી ઉત્તર કર્ણાટક અને ગોવાના પ્રવાસ માટે બાપુનગર અમદાવાદથી ગોવા માટે રાઈડ શરૂ કરી હતી.

સમગ્ર મોટરસાયકલ પ્રવાસ રૂટ અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, થાણે, પનવેલ, પુણે, સતારા, કોલ્હાપુર, નિપાનીથી ઉત્તર ગોવા, દક્ષિણ ગોવા, હમ્પી, મરુડેશ્વર, ગોકર્ણ, કારવાર અને ગોવા . રૂટ પુણેથી નાસિક થઈ , નાસિકમાં ” સુલા વાઈન્સ” ની મુલાકાત લીધી હતી. રચના વોરાએ BMW 310GS મોટરસાઇકલ દ્વારા 11 દિવસમાં 4000 કિલોમીટરની મુસાફરી પરિપૂર્ણ કરી હતી. આ ઉપરાંત કર્ણાટક અને ગોવાના ઘણા દરિયાકિનારાની શોધખોળ પણ તેમણે કરીને જાત મુલાકાત લીધી હતી.
ગોકર્ણના પ્રાચીન મંદિરોની પણ મુલાકાત લીધી હ

Related posts

સંસદમાં સુપર્ણખા કહેવા બદલ હું મોદી સામે કેસ કરીશ ઃ રેણુકા ચૌધરી

saveragujarat

૨૬મી જાન્યુઆરીએ વિસ્મય શાહને નહીં મળે મુક્તિ

saveragujarat

ઓસ્ટ્રેલિયાના દિલમાં પહેલાથી જ ભારત માટે અનોખો પ્રેમ છેઃ મોદી

saveragujarat

Leave a Comment