Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

31 માર્ચ સુધીમાં પાન-આધાર લીંકઅપ કરાવી લેજો નહીંતર પાન ડીએક્ટીવ

નવી દિલ્હી,તા. 22
પાન અને આધારકાર્ડ લીંક કરવા માટે 31 માર્ચ 2023ની આખરી મુદત આપવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા એક ટવીટ કરીને જણાવ્યું છે કે ઇન્કમટેક્સ એક્ટ 1961 હેઠળ 31 માર્ચ, 2023માં પાન અને આધાર લીંક ન કરાવનારના પાનકાર્ડ ડીએક્ટીવ થઇ જશે મતલબ કે પોતાના પાનકાર્ડનો ઉપયોગ કરી શકશે નહીં .

આ નિયમ હેઠળ કોઇને છૂટછાટ આપવામાં આવી નથી. ફક્ત એનઆરઆઈ ઉપરાંત ભારતના નાગરિક ન હોય તેવા કે 31 માર્ચ, 2023ના જેના 80 વર્ષ કે વધુની ઉંમર હોય તેમજ આસામ, જમ્મુ કાશ્મીર, મેઘાલયના રહેવાસીઓને આમાંથી મુક્તિ અપાય છે.

Related posts

ભણવું છે….ભણાવવું છે… તો આ રીતે કઈ રીતે ભણે ગુજરાત ઉપર આકાશ નીચે ધરતી વચ્ચે ભણતા બાળકો,વિકાસની પોલ ખુલી ઝૂંપડામાં ભણવા મજબુર ધનસુરાના જાલમપુર ગામના બાળકો

saveragujarat

‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ અંતર્ગત જિલ્લા કલેક્ટર આનંદ પટેલે માં અંબાના જયઘોષ સાથે પાલનપુર ખાતેથી શક્તિરથને પ્રસ્થાન કરાવ્યું

saveragujarat

ગુજરાતને બદનામ કરવાવાળાની જમાતને વિદાય કરવાની છે : મોદી

saveragujarat

Leave a Comment