Savera Gujarat
Other

અમદાવાદ સિવિલની ૧૨૦૦ બેડ મહિલા અને બાળ રોગ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સારવાર માટે જવું છે?

કયા દિવસે કઇ .પી.ડી. સેવા કાર્યરત છે….અવશ્ય જાણી લો….

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૬

અમદાવાદ સિવિલ મેડિસીટીની ૧૨૦૦ બેડ મહિલા અને બાળરોગ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં રોગના નિદાન અને સારવાર માટેજતા હોવ તો નીચેની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં અઠવાડિયાના દિવસ પ્રમાણે કયા મેડિકલ વિભાગનીકઇ .પી.ડી. સેવા કાર્યરત છે તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

૧૨૦૦ બેડબ્લોક ગ્રાઉન્ડ ફ્લોરઉપર નીચે મુજબની .પી.ડી. કાર્યરત છે. () પીડીયાટ્રીક ( સોમવારથી શનિવાર) ()ગાયનેકોલોજી (સોમવારથી શનિવાર) () ૧૨૦૦ બેડબ્લોક પહેલા માળેનીચે મુજબની ઓપીડી કાર્યરત છે () પીડીયાટ્રીકસર્જરી ( મંગળવાર અને શુક્રવાર) () યુરોલોજી( બુધવાર અને શનિવાર) () ગેસ્ટ્રોસર્જરી (સોમવાર અને ગુરૂવાર) () ન્યુરોસર્જરી(મંગળવાર અને શુક્રવાર) () ન્યુરો મેડિસિન (મંગળવાર અને શુક્રવાર) () ગેસ્ટ્રો મેડિસિન (સોમવાર, મંગળવાર અને ગુરૂવાર) (૧૦) કાર્ડીઓ થોરાસીક સર્જરી (બુધવાર અને શનિવાર) (૧૧) રૂમેટોલોજી (બુધવાર) (૧૨) એન્ડોક્રાઇનોલોજી (ગુરૂવાર) (૧૩) નેફ્રોલોજી(મંગળવાર)

Related posts

આમ આદમી પાર્ટીએ જીતના માર્જિનને વધારવા માટે ખૂબ જ સક્ષમ 182 વિધાનસભા નિરીક્ષકોની નિમણૂક કરી છે: આપ

saveragujarat

જન્માષ્ટમીના પવિત્ર પર્વ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે

saveragujarat

કાટકોલાનું ગૌરવ શ્રેયા કરમુર,એથ્લેટિક્સની 200 મીટર દોડમાં ગુજરાતમાં ચોથા ક્રમે

saveragujarat

Leave a Comment