Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશ

, અમદાવાદ માં ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશનના મુખ્યાલયનું ઉદ્‌ઘાટન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી

 

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૦
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આજે શુક્રવારે તેમણે ગુજરાતને વધુ એક ભેટ આપી છે. અમદાવાદમાં તેમણે ૈંદ્ગ-જીઁછઝ્રી સેન્ટરનું ઉદ્ધાટન કર્યું છે. આ સાથે તેમણે ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પણ પાઠવ્યા છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન-સ્પેસ સેન્ટરની સંબોધન પણ કર્યું છે, જેમાં તેમણે કહ્યું કે, હવે વૈજ્ઞાનિકો અને યુવાનોને નવું વિચારવાનો મોકો મળશે. ઈન સ્પેસ સેન્ટર નવા અવસર લઈને આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું કે, ભારતના યુવાનોને ટેલેન્ટ બતાવવાનો મોકો મળશે. ઈન-સ્પેસ દરેક લોકો માટે નવો અવસર લઈને આવશે. ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપવાનો આ એક ખાસ ઉદ્દેશ છે. પ્રાઈવેટ સેક્ટરને ખાલી વેન્ડર બનાવતા હતા. વૈજ્ઞાનિકો અને યુવાનોને નવા વિચારો પર કામ કરી શકતા ન હતા, જે હવે ખુલ્લા વિચારો પર કામ કરી આગળ આવશે. આ રીતે દેશના યુવાનો-વૈજ્ઞાનિકો માટે તો આ મહત્વનું છે, સાથે ઈન-સ્પેસ સેન્ટર વિશ્વ માટે પણ મોટી ભૂમિકા ભજવશે.
પીએમ મોદીએ સંબોધનમાં ઈન-સ્પેસ સેન્ટરનું મહત્વ સમજાવતા કહ્યું કે, આ સેન્ટર પ્રાઈવેટ સેક્ટરની તમામ જરૂરિયાનો પુરી કરશે, આ સેન્ટર મામ લોકો માટે નવા અવસર લાવશે, ખાનગી સેક્ટરની તમામ જરૂરિયાોને સાંભળવામાં આવશે, અને તે પુરી કરવામાં આવશે. દેશ નવી અંતરીક્ષ નીતિ પર કામ કરી રહ્યો છે. ઈન સ્પેસમમાં નવી આધુનિક સુવિધાઓ હશે. યુવાનો નવા વિચારોને આગળ વધારી શકશે, અને નવા સંશોધનો કરી જેશ અને દુનિયાની પ્રગતિમાં ભાગીદાર બનશે. તેમણે કહ્યું કે, ભારતીય સ્પેસ કંપનીઓ દેશ-દુનિયામાં નામ બનાવી રહી. ઈન સ્પેસ સેન્ટરમાં અંતરીક્ષ ક્રાંતિ લાવવાની ક્ષમતા છે. ભવિષ્યમાં સ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ વધશે, જેથી આ ક્ષેત્રે ખુબ વિકાસ થશે. હવે સમય વેડફ્યા વગર આગળ વધવાનો સમય. ભાતીય કંપનીઓ ગ્લોબ બને તે દેશ માટે ગૌરવની વાત.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમદાવાદમાં ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશનના મુખ્યાલયનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. માહિતી અનુસાર, ઇન-સ્પેસ નોડલ એજન્સી હશે, જે સ્પેસ પ્રવૃત્તિઓ અને બિન-સરકારી ખાનગી સંસ્થાઓને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સંબંધિત સુવિધાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે. તેનો હેતુ અવકાશ ક્ષેત્ર માટે મહત્તમ ખાનગી ભાગીદારી સુનિશ્ચિત કરવાનો રહેશે. વડાપ્રધાન મોદીએ ૈંદ્ગ-જીઁછઝ્રઈના હેડક્વાર્ટરનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ અંગે વડાપ્રધાને તેમના ટિ્‌વટર પર લખ્યું છે કે હું આવતીકાલે ૧૦ જૂને ગુજરાતની મુલાકાત લઈશ. હું નવસારી અને અમદાવાદમાં કાર્યક્રમોની રાહ જાેઉં છું. ગુજરાત પહોંચીને હું ગુજરાત ગૌરવ અભિયાનમાં જાેડાઈશ. વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે, જેમાંથી ઘણા પાણી પુરવઠાને લગતા છે


એક લાભાર્થીએ તેના સપનાનું ઘરનું ઘર મળ્યું તે મામલે જણાવ્યું તો, એક દિવ્યાંગ કન્યાએ દિવ્યાંગ યોજનાના લાભની વાત કરી. એક વિધવા મહિલાએ પણ તેને મળેલા લાભની વાત કરી તો એક માતાએ દીકરીને સાંભળવામાં તકલીફ હતી, તો કેવી ીતે સરકારી યોજનાના લાભથી તેમની દીકરીની શ્રવણ શક્તિ પાછી મળી તેની વાત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા.તેમણે કહ્યું કે, ભારતીય સ્પેસ કંપનીઓ દેશ-દુનિયામાં નામ બનાવી રહી. ઈન સ્પેસ સેન્ટરમાં અંતરીક્ષ ક્રાંતિ લાવવાની ક્ષમતા છે. ભવિષ્યમાં સ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ વધશે, જેથી આ ક્ષેત્રે ખુબ વિકાસ થશે. હવે સમય વેડફ્યા વગર આગળ વધવાનો સમય. ભાતીય કંપનીઓ ગ્લોબ બને તે દેશ માટે ગૌવની વાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમદાવાદમાં ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશનના મુખ્યાલયનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. માહિતી અનુસાર, ઇન-સ્પેસ નોડલ એજન્સી હશે, જે સ્પેસ પ્રવૃત્તિઓ અને બિન-સરકારી ખાનગી સંસ્થાઓને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સંબંધિત સુવિધાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે. તેનો હેતુ અવકાશ ક્ષેત્ર માટે મહત્તમ ખાનગી ભાગીદારી સુનિશ્ચિત કરવાનો રહેશે. વડાપ્રધાન મોદીએ ૈંદ્ગ-જીઁછઝ્રઈના હેડક્વાર્ટરનું પણ નિરીક્ષણ કર્યું

Related posts

જામનગર શહેરના ઝુંપડપટ્ટીના બાળકોને 1098ની ટીમ દ્વારા કલરફૂલ ચિત્રો બનાવી બાળકોને ગુડ ટચ-બેડ ટચ વિશે માહિતી આપવામાં આવી

saveragujarat

મહારાષ્ટ્રના પુણે અકસ્માતમાં સાત મજૂરોનાં મોત નિપજ્યા

saveragujarat

હવે ઘરે બેઠા પોતાના વાહન અને મોબાઈલ ચોરીની e-FIR કરી શકાશે

saveragujarat

Leave a Comment