Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ માતા હીરાબાના આશીર્વાદ લીધા

સવેરા ગુજરાત/ગંધીનગર:-  દેશના વડાપ્રધાન નરેંદ્ર મોદી આજે બેદીવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે અમદાવાદ ખાતે રોડ શો કર્યો હતો એ પત્યા પછી ગાંધીનગર કાફલા સાથે કુછ કરી હતી . એ દરમીયાન અમદાવાદ થી જનમેદની પ્રધાન મંંત્રીની ગાડી સાથે સાથે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પહોચી હતી . કમલમ ખાતે જન સભા સંબોધ્યા બાદ્કલાક્રૃતિ અને રંગબેરંગીન રંગોળી નિહાળવા માટે પ્રધાન મંત્રી સાથે મુખ્ય મંત્રી અને અન્ય મંત્રી ગણ સાથે સામેલ થયા હતા ગાંધિનગર કમલમ ખાતેનો કાર્યક્રમ પુર્ણ થતા પોતાની માતા ના આશિર્વાદ લેવા માટે પ્રધાનમંત્રી પહોચ્યા હતા અને માતાના આશિર્વાવા લીધા બાદ હિરાબા સાથે મુક્ત મને હસ્તા મુખે વાતો કરી હતી ત્યારબાદ પ્રધાન મંત્રી મોદી એ હિરાબા સાથે રાત્રી હળવુ ભોજન ખિચડી ખાધી હતી.

Related posts

ગુજરાતના 9 લાખ રીક્ષા ચાલકો ગેસના ભાવ વધારાના મુદ્દે દિવાળી બાદ હડતાલ ઉપર ઉતરશે

saveragujarat

લીંબુના ભાવ ફરી વધ્યા : લોકલ દેશી ક્વોલિટીના મણના રૂા.4000 થી 5000

saveragujarat

ડુંગળી કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે સરકારે મોટી તૈયારી શરૂ કરી

saveragujarat

Leave a Comment