Savera Gujarat
Other

અમદાવાદના ખાનપુર ખાતે વન્દેમાતરમ વ્યાપ્તી ટ્રોફી ગુજરાત સ્ટેટ સિલેક્શન ફોર બ્લીટ્‌સ ચેસ ચેમ્પીયનશીપ-૨૦૨૨નુ કરવામા આવ્યું હતું.

સવેરા ગુજરાત/અમદાવાદ:-  ઉપરોક્ત ટુર્નામેન્ટનું આયોજન આનંદ ચેસ એસોસીએશનના ઉપક્રમે ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશનના નેજા હેઠળ તા.૬.૩.૨૦૨૨ના રોજ રાઈફલ કલબ, ખાનપુર, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમા

૧) કર્તવ્ય અનડકટ – ૫.૫ પોઈન્ટ

૨) અંકિત ચુડાસમા – ૫.૫ પોઈન્ટ
૩) જાેય પંકજ શાહ – ૫ પોઈન્ટ

૪) ઉજ્જવલ બંસલ – ૫ પોઈન્ટ
૫) આરવ અર્પિત શાહ – ૫ પોઈન્ટ

કુલ રૂા.૫,૦૦૦/- ના રોકડ ઈનામો પ્રથમ પાંચ વિજેતા ખેલાડીઓ વચ્ચે ટ્રોફી સાથે વહેંચવામાં આવ્યા. વિજેતા ખેલાડીને  મયૂર પટેલ (વાઈસ પ્રેસીડન્ટ, ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન) દ્વારા ઈનામો આપી સન્માનીત કરી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પ્રથમ બે વિજેતા ખેલાડીઓ જલગાંવ, મહારાષટ્ર ખાતે રમાનાર નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.

Related posts

રાજસ્થાન, ગુજરાત- મહારાષ્ટ્રમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું

saveragujarat

હર ઘર તિરંગા’ અભિયાનઃ ગાંધીનગર શહેર અને જિલ્લામાં પોસ્ટમેન પાસેથી ઘેર બેઠા રાષ્ટ્રધ્વજ ખરીદી શકાશે.

saveragujarat

રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીનું રાષ્ટ્રને સમર્પણ અને પ્રથમ પદાવીદાન સમારોહ કાર્યક્રમ યોજાયો.

saveragujarat

Leave a Comment