Savera Gujarat
Other

પો.સ.ઈ. કેડર વર્ગ-3 ની પ્રિલિમીનરી પ્રીક્ષાની તા. સમય જુદા જુદા કેંદ્વો સાથે જાહેર કરાયા તેમજ આસપાસ મા ચોક્કસ પ્રકારના ક્રૃત્યો પર લગાવાયા પ્રતિબંધ

સવેરા ગુજરાત/અમદાવાદ:-  પો.સ.ઈ. ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજીત પો.સ.ઈ. કેડર વર્ગ-3 ની પ્રિલિમીનરી પરીક્ષા તા.06/03/2022 ના સવારે 09:00 થી 11:00 કલ્લક સુધી અમદાવાદ શહેરના જુદા જુદા પરીક્ષા કેંદ્રો પર યોજાનાર છે.

 

આ પરીક્ષા દરમીયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને પરીક્ષાર્થીઓ શાંતચિત્તે શુધ્ધ વાતાવરણમા પરીક્ષા આપે અને પરીક્ષાનુ સુચારૂ સંચાલન થઈ શકે તેમજ પરીક્ષા કેંદ્રોની આસપાસના વિસ્તારમા સુલેહ શાંતી જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેરના પોલીસ કમીશનરશ્રીની હુકુમત હેઠળના વિસ્તારમા નીચે ચોક્કસ પ્રકારના ક્રૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામા આવ્યો છે

Related posts

ફિલ્મ ‘પુષ્પા’પણ ઝાંખી પડે તેવો કિસ્સો સુરતમાં સામે આવ્યો ,500 કિલો ચંદનનું લાકડું તંત્રએ જપ્ત કર્યું.

saveragujarat

સુરતમાંથી નશાનો કારોબાર ફૂલફાલ્યોં ઃ બે કરોડના ડ્રગ્સ સાથે શખ્સ ઝડપાયો

saveragujarat

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨ લાખ ૨૬ હજાર નવા કેસ નોંધાયા

saveragujarat

Leave a Comment