Savera Gujarat
Other

માતૃ ચરણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લવારપુર ગાંધીનગર ખાતે મહિલા સર્વાંગી વિકાસ તેમજ મહિલા જાગૃતિ શિબિર યોજાઈ

સાડી વસ્ત્ર ની ભેટ અર્પણ મહિલા સશક્તિકરણ શિબિર

સવેરા ગુજરાત/ગાંધીનગર:-   માતૃ ચરણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લવારપુર ગાંધીનગર ખાતે મહિલાઓના સર્વાંગી વિકાસ તેમજ મહિલાઓની જાગૃતિ તેમજ સ્વનિર્ભર બનવા માટે માતૃ ચરણ સંસ્થા દ્વારા બહેનો માટે વિવિધ પ્રકારની તાલીમ વર્ગ સીવણ ક્લાસ બ્યુટી પાર્લર હેર ડ્રેસિંગ અથાણા બનાવવાની રીત તેમજ જામ જેલી શરબત અને પાપડ ખાખરા બનાવવાની ટ્રેનિંગ તેમજ બનાવેલા ખાદ્ય ખોરાક સાચવવાની રીત તેમજ ડિજિટલ ક્ષેત્રે મહિલાઓ ને બેઝિક કોમ્પ્યુટર વર્ગ ને વિવિધ પ્રકારની માં જોડાવા માટે પ્રેરણારૂપી માર્ગદર્શન તેમજ મહિલાઓને સ્વરક્ષણ અને પરિવારની કેળવણી કરવા શિબિરમાં જાણકારી આપવા કાર્યક્રમમાં આમંત્રિત પૂજ્ય આદરણીય  શશીકાંત જી સાથે શુક્લાજી હસ્તે લાભાર્થી બહેનોને સાડી ની ભેટ આપવામાં આવી હતી આ પ્રસંગે લવારપુર ના સરપંચ કો દર જી ઠાકોર અને ગીતાબેન ઠાકોર તેમજ માતૃ ચરણ સંસ્થાના માર્ગદર્શિકા કલ્પનાબેન ભટ્ટ તેમજ સંચાલક કૈલાશબેન મનુ સિંહ ટ્રસ્ટી લક્ષ્મીબેન મહેન્દ્રકુમાર સજન બેન ઠાકોર વિષ્ણુજી અને મહિલાઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા મહિલા શિબિર કાર્યક્રમમાં 181 મહિલા હેલ્પલાઇન ના કાઉન્સિલર ભાવના બેન પરમાર તેમજ કિંજલબેને કાયદાકીય જાણકારી આપી હતી

 

Related posts

તોફાનીઓને ઉંધા લટકાવીને સીધા કરવામાં આવશે ઃગૃહમંત્રી

saveragujarat

ગુજરાતમાં સાયબર છેતરપીંડીના ગુનામાં એક જ વર્ષમાં 67 ટકાનો ધરખમ વધારો

saveragujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક વડોદરાના સુખાલીપુરા ગામે પહોચ્યા

saveragujarat

Leave a Comment