Savera Gujarat
Other

ગુજરાત કોંગ્રેસના અન્ય ભાષાભાષી સેલના પ્રમુખ તરીકે કરણસિંહ તોમરની નીમણુક કરાઈ

સવેરા ગુજરાત/અમદાવાદ:-  કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ ઠાકોર તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા દ્વારા કરણસિંહ તોમરને અન્ય ભાષાભાષી સેલના પ્રમુખ પદે જવાબદારી સોંપવામા આવી છે, મેઘાણીનગરમા રહેતા અને કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકર્તા એવા કરણસિંહને પ્રદેશ કાર્યાલય ખાતે સુભકામનાઓ પાઠવી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના લેટર પેડ પર ગુજરાતની જવાબદારી સોપાયાનો પત્ર એનાયત કરવામા આવ્યો હતો કોંગ્રેસે પણ હવે યુવા વર્ગને પ્રોત્સાહન આપતુ હોય તેવુ જણાય આવે છે જે રીતે કરણસિંહ તોમરની નિમણુક કરવામા આવી છે તે જોતા હવે કોંગ્રેસે પણ અન્ય પાર્ટીઓની જેમ સાહસીક યુવાનોને જવાબદારી સોંપીને કોંગ્રેસને મજબુત કરવાના પ્રયાસો કરી રહ્યાં છે , તેમજ કરણસિંહ તોમરના પિતા પુર્વ સ્ટેંડીગ કમિટીના ચેર્મેન રહી ચુકેલા છે

Related posts

અમદાવાદ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓ ઘટી અને બજેટ વધ્યું

saveragujarat

હવે રૂા.15000 સુધીના ઈ-મેન્ડેટમાં વન-ટાઈમ પાસવર્ડની જરૂર રહેશે નહી

saveragujarat

વાલસુરા નેવી દ્વારા યોજાયેલ હાફ મેરેથોનમાં હજારો યુવાઓ જોડાયા.

saveragujarat

Leave a Comment