Savera Gujarat
Other

અમદાવાદનો 162મા જન્મદિવસની મણિનગર કલબના સભ્યો દ્વારા કરાઈ ઉજવણી

સવેરા ગુજરાત/અમદાવાદ:-  અમદાવાદ શહેરે તેની સ્થાપના થયે 611 વર્ષ પુરા કર્યા ત્યારે અમદાવાદના લોકો તેની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે

અમદાવાદ શહેરે 611 વર્ષ પૂર્ણ કર્યા અને 612માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને લોકો શહેરની સ્થાપનાની ઉજવણી કરી રહ્યા છે. મણિનગર હેલ્થ કલબ દ્વારા અમદાવાદનો 612 મો જન્મદિવસ ધામધુમથી ઉજવામાં આવ્યો.

કલબના સભ્યો દ્વારા કેક કાપીને આતશબાજી કરીને ઉમંગ ઉલ્લાસ સાથે નદીની રેતમા રમતા આ અમદાવાદને નાગરિકોએ એકમેકને અભિનંદન પાઠવ્યા

હેરિટેજ અમદાવાદ ને ૬૧૧ વર્ષ પુરા થતા અને ૬૧૨ મા વર્ષમાં પવેશ પસંગે કોરોનાની વૈશ્રિવક મહામારીના સમય મા બે વર્ષ બાદ ઉજવણીનો માહોલ બનતા લોકો એ રંગેચગે ઉજવણી કરી હતી.

આ પસંગે નગરસેવક કમલેશ પટેલ પણ આ ઉજવણી મા સામેલ થઈ ને નગરજનોને અમદાવાદના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.


Related posts

અમદાવાદની શાન એવા સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતામાં ચાર ચાંદ લાગશે

saveragujarat

પત્ની ઘરેથી ભાગી જતા પતિએ મિત્ર પર શંકા રાખી અપહરણ કર્યું

saveragujarat

વોડાફોન આઈડિયા આપી રહી છે આ શાનદાર પ્લાન, ઓછી કિંમતે બે મહિના સુધી દરરોજ મળશે 4GB ઈન્ટરનેટ…

saveragujarat

Leave a Comment