Savera Gujarat
Other

ચેસ ન્યૂ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ એસો.ના ઉપક્રમે ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશનના નેજા હેઠળ કરવામાં આવ્યું.

સવેરા ગુજરાત/અમદાવાદ:-  ગુજરાત સ્ટેટ અન્ડર-૧૪ (ઓપન એન્ડ ગર્લ્સ) સિલેક્શન ફોર નેશનલ ચેસ ચેમ્પીયનશીપ-૨૦૨૨
સ્થળ: સ્પોર્ટસ કલબ, નવરંગપુરા, અમદાવાદ
તારીખ: ૧૮.૨.૨૦૨૨ અને ૧૯.૨.૨૦૨૨

ઉપરોક્ત ટુર્નામેન્ટનું આયોજન ચેસ ન્યૂ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ એસો.ના ઉપક્રમે ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશનના નેજા હેઠળ કરવામાં આવેલ. આખરી પરિણામો નીચે મુજબ રહ્યા.
ઓપનઃ ગર્લ્સઃ
૧) વિરભદ્રસિંહ ગઢવી – ૬ પોઈન્ટ ૧) આશિતા જૈન – ૫.૫ પોઈન્ટ
૨) જિહાન શાહ – ૫.૫ પોઈન્ટ ૨) વિરતા મહેતા – ૫ પોઈન્ટ
૩) વિવાન શાહ – ૫.૫ પોઈન્ટ ૩) હાન્યા શાહ – ૪.૫ પોઈન્ટ
૪) સ્વયમ દાસ – ૫.૫ પોઈન્ટ ૪) જેનીશા ખટ્ટર – ૪.૫ પોઈન્ટ
૫) મુકુંદ અગ્રવાલ – ૫.૫ પોઈન્ટ ૫) અર્પિતા પાટણકર – ૪ પોઈન્ટ

 

કુલ રૂા.૫,૦૦૦/– ના રોકડ ઈનામો પ્રથમ પાંચ વિજેતા ખેલાડીઓ વચ્ચે ટ્રોફી સાથે વહેંચવામાં આવ્યા. વિજેતા ખેલાડીને ભાવેશ પટેલ (વાઈસ પ્રેસીડન્ટ, ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન),  મયૂર પટેલ (વાઈસ પ્રેસીડન્ટ, ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન) તેમજ સમીર શાહ (ટ્રેઝરર, ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન) ઈનામો આપી સન્માનીત કરી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પ્રથમ ચાર વિજેતા ખેલાડીઓ અમદાવાદ, ગુજરાત ખાતે રમાનાર નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.


Related posts

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરકારને પૂછ્યા ૭ પ્રશ્ન

saveragujarat

છ તાલુકામાં ૮ ઈંચથી વધુ વરસાદ

saveragujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ ખાતે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કર્યુ

saveragujarat

Leave a Comment