Savera Gujarat
Other

SMCની સભા પછી ‘આપ’ના સભ્ય રાકેશ હિરપરાનો વિચીત્ર ચાળા પાડતો વીડિયો વાયરલ.

સવેરા ગુજરાત/સુરત:- સુરત મહાનગર પાલિકાના વર્ષ 2022-23ના ડ્રાફ્ટ બજેટ પર ચર્ચા શરૂ થવા સાથે જ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. જે બાદ આજે SMCની સભા પછી ‘આપ’ના સભ્ય રાકેશ હિરપરાનો ચાળા પાડતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

સુરત મ્યૂનિસિપલ કોર્પોરેશનમાં બજેટ બોર્ડની બેઠક મળી હતી. આ બેઠક શરૂ થતાં જ શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ આપના સભ્યો વચ્ચે તુંતું મેંમેં જોવા મળી હતી. આમ આદમી પાર્ટીના સભ્યોએ બજેટની ચર્ચામાં બોલવાની તક ના આપવાનો વિરોધ કર્યો હતો. જે બાદ 5 સભ્યોને સભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

Related posts

૪ વર્ષની બાળકીનું અપહરણ કરનાર સાળો-બનેવી ઝડપાયા

saveragujarat

ગુજરાત ચૂંટણી પહેલા ભાજપનો સંકલ્પ પત્રઃ ખેડૂત, રોજગારી, મહિલાઓ વૃધ્ધો અંગે કરી મોટી જાહેરાત

saveragujarat

અમદાવાદમાં મેંઘરાજાની ધમકેદાર બેટીંગમાં ઓગણજમાં દીવલ ધરાશાયી થતાં ત્રણ મજૂરના મોત

saveragujarat

Leave a Comment