Savera Gujarat
Other

વિશ્વ ગુજરાતી સમાજ યુથવિંગમાં સૌ પ્રથમ કન્વીનર તરીકે પૌરસભાઈ પટેલ નિમણૂક

સવેરા ગુજરાત તા.2 વર્ષ 1989 થી અર્થાત છેલ્લાં 33 વર્ષ થી કાર્યરત, વિશ્વ ના 125 થી વધારે દેશોમાં વસતા ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા, જેના મુખ્ય સંવર્ધક તરીકે હાલ ના માન વડાપ્રધાન શ્રી અને તે સમયના મુખ્યમંત્રી શ્રી કે જેમનો ડંકો પુરા વિશ્વમાં વાગે છે એવા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી  પણ સેવા આપેલ છે તેવી આંતરરાષ્ટ્રીય સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજ ના હાલ ના પ્રમુખ સીકેપટેલ દ્વારા સૌ પ્રથમવાર યુથ વિંગ ની રચના કરવામાં આવી છે. આ યુથવિંગનાકન્વીનર તરીકે પૌરસભાઈ પટેલ ની નિમણૂક કરવામાં આવી છે. વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ના સૌ પ્રથમ કન્વીનર બન્યા હતા.

Related posts

આવનાર ત્રણ દિવસમાં પૂર્વ તેમજ દક્ષિણ-પૂર્વ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી

saveragujarat

સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષા કેમ હટી? ભાજપે આપ પર લગાવ્યો હત્યાના ષડયંત્રનો આરોપ

saveragujarat

ભારત-ચીન સરહદ પર આઈટીબીપી માટે સાત નવી બટાલિયનને મંજૂરી

saveragujarat

Leave a Comment