Savera Gujarat
Other

વાયબ્રન્ટ સમિટ 2022 રોડ શો અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઇના ઉદ્યોગ રોકાણકારો સાથે બેઠક શરૂ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટ 2022 ના રોડ શો અન્વયે મુંબઈની મુલાકાત દરમ્યાન અગ્રણી ઉદ્યોગ રોકાણકારો સાથે વન ટુ વન બેઠક થી દિવસ નો પ્રારંભ કર્યો હતો. આ તબક્કે ટાટા સન્સના ચેરમેન નટરાજ ચંદ્રશેખરે મળીને ગુજરાતમાં આગામી બે વર્ષમાં ટાટા મોટર્સ ના સાણંદ પ્લાન્ટમાં નવા રોકાણો અંગે માહિતી આપી હતી.ઉલ્લેખનીય છે કે ટાટા હોટેલ્સ દ્વારા કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હોટલ નિર્માણ માં પણ તેઓ આગામી સમયમાં આગળ વધશે તેવી તત્પરતા વ્યક્ત કરી હતી. ઉપરાંત તેમણે આગામી સમયમાં ટાટા કેમિકલ્સ ના પ્લાન્ટ ના એકસ્પાનશન માટે ની પણ તત્પરતા વ્યક્ત કરીને ચર્ચા કરી હતી.

Related posts

ભારત અને અમેરિકા બંને મહાન લોકતાંત્રિક દેશ : મોદી

saveragujarat

વડોદરામાં યુવાનનો ચાઇનીઝ દોરીએ ભોગ લઈ લીધો

saveragujarat

સહારાના સુબ્રતો રોય સામે વડોદરામાં નોંધાઈ ફરિયાદ

saveragujarat

Leave a Comment