Savera Gujarat
તાજા સમાચારભારતમનોરંજન

OTT પ્લેટફૉર્મ્સ પર આ અઠવાડિયે રીલીઝ થશે આ મૂવીઝ અને વેબ સીરિઝ, જુઓ લિસ્ટ

છેલ્લા એક વર્ષમાં OTT પ્લેટફૉર્મની ખૂબ જ બોલબાલા છે, કોરોના વાયરસ કાળમાં સિનેમા બંધ થયા ત્યારથી જ જાણે લોકોને OTTની આદત જ પડી ગઈ છે. આટલું જ નહીં લોકો હવે ટીવી ચેનલ છોડીને તેના પર ટ્રાન્સફર થઈ રહ્યા છે ત્યારે DISNEY+ HOTSTAR, ZEE5, AMAZON PRIME VIDEO, NETFLIX પર આ સપ્તાહમાં મનોરંજનથી ભરપૂર જોરદાર મૂવીઝ અને વેબ સીરિઝ આવી રહી છે.

નોંધનીય છે કે આ અઠવાડિયાની સૌથી મોટી રીલીઝ Rashmi Rocket છે જે 15મી ઑક્ટોબરે ZEE5 પર રીલીઝ થવાની છે. નાનકડા ગામડાની એક દીકરી દેશની મોટી એથલીટ બને છે જેના પર આ ફિલ્મ આધારિત છે. ફિલ્મમાં આકર્ષ ખુરાંનાએ કામ કર્યું છે. આ સિવાય ફિલ્મમાં તાપસી, પ્રિયાંશુ અને અભિષેક બેનર્જી પણ છે.

આ સિવાય આ અઠવાડિયે Little Things Season 4 પણ 15મી ઑક્ટોબરે જ આવી રહી છે. કોમેડી અને રોમાન્સની આ સીરિઝનો છેલ્લો સિઝન હશે જેની ઘણા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા. સીરિઝ NETFLIX પર આવશે.

બોલિવૂડ ફિલ્મોના ફેન્સ માટે સારા સમાચાર કહી શકાય કે 16મી ઑક્ટોબરે વિક્કી કૌશલની Sardar Udham, Amazon Prime Video -પર રીલીઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલરે પહેલા જ તરખાટ મચાવ્યો હતો.

આ સપ્તાહમાં રીલીઝ થનાર વેબ સીરિઝનું જુઓ આખું લિસ્ટ

Netflix

1. Another Life સિઝન 2: October 14, 2021
2. Little Things સિઝન 4: October 15, 2021
3. You સિઝન 3: October 15, 2021
4. Karma’s World: October 15, 2021

Amazon Prime Video

1. I Know What You Did Last Summer: October 15, 2021

Sony LIV

1. Tabbar: October 15, 2021

MX Player
1. Sanak – Ek Junoon: October 15, 2021

Disney+ Hotstar
1. Just Beyond: October 13, 2021
2. Succession S3: October 18, 2021

આ સપ્તાહમાં રીલીઝ થનાર મૂવીઝનું જુઓ આખું લિસ્ટ:

Netflix

1. Convergence – Courage in Crisis: October 12, 2021
2. The Movies That Made Us S3: October 12, 2021
3. The Forgotten Battle: October 15, 2021
4. The Four of Us: October 15, 2021
5. The Trip: October 15, 2021

Amazon Prime Video

1. Udanpirappe: October 14, 2021 | તમિલ
2. Friendship: October 15, 2021 | તમિલ
3. Sardar Udham: October 16, 2021

ZEE5

1. Jinne Jamme Saare Nikamme: October 14, 2021 | પંજાબી
2. Rashmi Rocket: October 15, 2021

Disney+ Hotstar

1. Sanak: October 15, 2021
2. Seetimaarr: October 15, 2021 | તેલુગુ

Related posts

એક્ટિવ કેસમાં ઘટાડો, કોરોનાનાં 26,964 નવા કેસ નોંધાયા દેશમાં ,

Admin

ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર લગાવ્યો સૌથી મોટો આરોપ

saveragujarat

બોડકદેવમાં ઘરવખરીના સામાનના ઝઘડામાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની ઘટના

saveragujarat

Leave a Comment