Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

ડીસા ના આખોલ ચાર રસ્તા પાસે ની દુકાનો મા ઘુસીયા પાણી,,,

બેટરી ઓ ની દુકાનો મા પાણી ઘુસતા અંદાજીત 10 લાખ થી વધુ નુ નુકસાન,,,

થરાદ હાઇવે ઉપર ની બેટરી ની દુકાનો મા જોરદાર વરસાદી પાણી ઘુસીયા,,,
આમ તો ડીસા વેપારીઓ માટે હબ છે ગણાઇ છે ત્યારે ડીસા ને અડીને આવેલ આખોલ ચાર રસ્તા પાસે એકાએક વરસાદી પાણી ઘુસી જતા બેટરીની દુકાન માં ચારથી પાંચ ફૂટ સુધી પાણી ફરી વળતા વેપારીઓનું લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

જ્યારે થરાદ હાઇવે ઉપર ની દુકાનો વિસ્તારમાં કોના કારણે આખી રાત્રે પડેલા જોરદાર વરસાદે બેટીઓ ની દુકાન માં પાણી ઘુસી જતા એક વેપારીને 8થી 9 લાખનું નુકસાન જેઠવા વારો આવ્યો છે ત્યારે સવાલ એ ઉઠેછે કે જવાબદાર કોણ તંત્ર કે પછી દુકાનદારો તે પણ એક મોટો સવાલ ઊઠે છે

અહેવાલ :  રાજુ સી પુનડીયા સવેરા ગુજરાત ડીસા બનાસકાંઠા

Related posts

સેન્સેક્સમાં ૬૩૨ અને નિફ્ટીમાં ૧૮૭ પોઈન્ટનો મોટો કડાકો થયો

saveragujarat

બનાસકાંઠા જિલ્લામાં મધ્યરાત્રિથી ધોધમાર વરસાદ ચાલુ…

saveragujarat

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એ 75માં ગણતંત્ર દિવસ નિમિત્તે ધ્વજ વંદન કર્યુ.

saveragujarat

Leave a Comment