Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

થોડા દિવસ પહેલા અમદાવાદમાં એક વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો, ” ચલો ભાઈ વેક્સિન વેક્સિન લોકો લઈ ગયા તમે રહી ગયા ” બૂમો પાડનાર આરોગ્ય કર્મચારીનું AMC કમિશ્નરે કર્યું સન્માન…

થોડા દિવસો પહેલા અમદાવાદમાં એક વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે ઓટો ડ્રાઈવરની જેમ બૂમ પાડી રહ્યો હતો કે વેક્સિન વેક્સિન લોકોએ લીધી અને તમે રહી ગયા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને લોકોએ વિવિધ રીતે રમુજી પ્રતિક્રિયા આપી હતી.

તમને જણાવી દઈએ કે, આ એક આરોગ્ય કર્મચારી છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે કર્મચારીને તેની અનોખી કામગીરી બદલ સન્માનિત કર્યા હતા . જીવલેણ કોરોનાવાયરસ સામે લડવાનો એકમાત્ર રસ્તો કોરોનાવાયરસ વેક્સિન છે, જે સમગ્ર દેશ સહિત રાજ્યમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.

 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિએ વેક્સિન. વેક્સિન… ચાલો લઈલો વેક્સિન.. લોકો લઈ ગયા તમે રહી ગયા. જીવન રક્ષક વેક્સિનની બુમો પાડી રહ્યો છે. આસપાસના અન્ય લોકો પણ આશ્ચર્યચકિત રહી જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર બહોળા પ્રમાણમાં વાયરલ થયો હતો.

Related posts

અદાણીએ CNG માં ૮.૧૩ અનેPNG માં રુ.૫.૦૬નો કર્યો ઘટાડો

saveragujarat

ધોની ટીમ ઈન્ડિયાના મેન્ટર બન્યા તો ગાવસ્કરે કહ્યું કે, હું પ્રાર્થના કરી રહ્યો છું કારણ કે.!!!

saveragujarat

૩૫૦૦ સ્કૂલોને સરેરાશ ૧૦% ફી વધારો કરવા મંજૂરી અપાઈ

saveragujarat

Leave a Comment