Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ની લીધી શુભેચ્છા મુલાકાત, આજે બપોરે ગાંધીનગર રાજભવન ખાતે કરશે શપથ ગ્રહણ…

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ના શપથગ્રહણ સમારોહ માટે પધારી રહેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહ નું અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વાગત કર્યું.

આ વેળાએ પદનામિત માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું.

 

 

Related posts

અદાણી વિલ્મરની ડિલરશીપ આપવાનું કહીને છેતરપિંડી

saveragujarat

ભાજપ અને કોંગ્રેસનું ૧૬ મહિલા ભાવિ નક્કી કરશે

saveragujarat

પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબે અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભારતીય જનતા પાર્ટી ના વરિષ્ઠ અગ્રણી અને પૂર્વ મહેસૂલ મંત્રી શ્રી કૌશિક ભાઈ પટેલના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછવા તેમની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.

saveragujarat

Leave a Comment