Savera Gujarat
Other

ગાંધીનગરના રાયપુરમા આવેલી પંકજ વિધ્યા મંદિર શાળામા સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો

સવેરા ગુજરાત/ગંધીનગર:-   ગાંધીનગરના રાયપુર ખાતે આવેલી પંકજ વિધ્યા મંદિર સ્કુલમા સાયકલ વિતરણ કાર્યયક્રમ યોજવામા આવ્યો હતો, જેમા જરુરીયાત મંદ વિધ્યાર્થીઓને ધ્યાને લઈને સાયકલ વિતરન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું હતુ. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના પિન્સીપાલ બીહોલા સાહેબ, ગામના દીગ્ગજ ડાભી ટીનુજી સરપંચ તેમજ પંચાયત સદસ્ય બળદેવજી ડાભીએ હાજરી નોંધાવી હતી ,સાયકલ વિતરણના પગલે વિધ્યાર્થીઓમા ખુશીની લાગણી જોવા મળી હતી .


Related posts

રાહુલ ગાંધી ED સમક્ષ હાજર: દેશભરમાં કોંગ્રેસના દેખાવો

saveragujarat

સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં ૩૦૦૦ કરોડથી વધુ વધારો

saveragujarat

જેતપુરની ભાદર કેનલામાં મળેલી સાધુની લાશનો આખરે ભેદ ઉકેલાયો, જાણો શા માટે સાધુની ત્રણ શખ્સોએ કરી હતી હત્યાં

saveragujarat

Leave a Comment