Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

ડીસામાં મધરાત્રીએ જોરદાર પડેલા વરસાદે ખોલી ડીસા નગરપાલિકાની પોલ…

રોડ રસ્તા સહિત નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

ત્યારે ડીસા નગરપાલિકા નો પ્રિ-મોન્સૂન પ્લાન થયો ફેલ સરકારી તિજોરીને લાખોનું નુકશાન

આમ તો મધ્ય રાત્રીથી જોરદાર વરસાદ છે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા માં કહીએ તો પણ ચાલે ત્યારે ડીસા નગરપાલિકાની પોલ ખુલી કરતા અને એક વીડિયો સામે આવ્યા છે.

ત્યારે ડીસાનગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન અખાડે જતો હોય તેવા દ્રશ્યો દિશામાં જોવા મળી રહ્યા છે ત્યારે દિશામાં જોરદાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે સાથે જ ગટર લાઇનો ના પાણી પણ બહાર આવ્યા છે.

વોર્ડ નંબર 2 બેકરી કુવા વહોળા વિસ્તારમાં વરસાદી પાણીના વહોરા હેડયા લોકો મુશ્કેલીમાં મુકાયા નગરપાલિકા સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો ત્યારે ડીસા ની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે.

અહેવાલ : રાજુ સી પુનડીયા, સવેરા ગુજરાત ડીસા બનાસકાંઠા

Related posts

વિધાનસભા સત્રની કામગીરીમાંથી સમય કાઢી મુખ્યમંત્રીએ જનસંપર્ક એકમમાં સ્વયં હાજર રહી નાગરિકો-અરજદારોની રજૂઆતો સંવેદનાપૂર્વક સાંભળી

saveragujarat

CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ 16 મી સપ્ટેમ્બર ના રોજ ગાંધીનગરના રાજભવન ખાતે યોજાશે…

saveragujarat

૨૦ વર્ષોમાં ગુજરાતે સર્વાધિક વિકાસ કર્યો છે : રાજ્યપાલ

saveragujarat

Leave a Comment