Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

ગુજરાત ના મુખ્યમંત્રીશ્રી નો કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલની આજે દિલ્હી ખાતે ની મુલાકાત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ આજે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીની સૌજ્ન્ય શુભેચ્છા મુલાકાત રાષ્ટ્રપતિ ભવન ખાતે લીધી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વૈંકેયા નાયડુની દિલ્હીમાં સૌજન્ય મુલાકાત લીધી હતી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત ભાઈ શાહજી ની સૌજન્ય શુભેચ્છા મુલાકાત લીધી હતી

શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ ગુજરાત ના મુખ્યમંત્રીશ્રી નો કાર્યભાર સંભાળ્યા બાદ આજે દિલ્હી ની મુલાકાતે ગયા છે

Related posts

અમૃતકાળની પ્રથમ અને ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શાનદાર પ્રારંભ કરાવતા પીએમ મોદી

saveragujarat

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજ સ્મૃતિ વન કચ્છમાં ભવ્યતા અને દિવ્યતા સભર શાકોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણીપ

saveragujarat

ટેન્કરે બાઈક સવાર દંપત્તિને અડફેટે લેતા કમકમાટી ભર્યા મોત

saveragujarat

Leave a Comment