Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

સૌથી વધુ લીડ- મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ-૧,૯૨,૨૬૩ વોટથી જિત્યા

સવેરા ગુજરાત ગાંધીનગર તા.08

ગુજરાત વિધાનસભા પરિણામ:
ભાજપ-૧૫૬
કૉંંગ્રેસ-૧૭
આપ- ૦૫
અપક્ષ-૦૩
સપા- ૦૧

ભાજપના ૧૦ ઉમેદવારો ૦૧ લાખથી પણ વધુ વોટથી જિત્યા
(૦૧) મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ-૧,૯૨,૨૬૩ લીડ
(૦૨) ચોર્યાસી- સંદિપભાઈ દેસાઈ-૧,૮૧,૮૪૬ લીડ
(૦૩) મજુરા- હર્ષભાઈ સંઘવી-૧,૧૬,૬૭૫ લીડ
(૦૪) ઓલપાડ- મુકેશભાઈ પટેલ-૧,૧૫,૧૩૬ લીડ
(૦૫) રાજકોટ પશ્ચિમ-ડૉ. દર્શિતા શાહ– ૧,૦૫,૯૭૫ લીડ
(૦૬) કાલોલ- ફતેસિંહ ચૌહાણ– ૧,૦૫.૪૧૦ લીડ
(૦૭) એલિસબ્રીજ- અમિત પી. શાહ-૧,૦૪,૪૯૬ લીડ
(૦૮) સુરત પુર્વ- પુર્ણેશભાઈ મોદી- ૧,૦૪,૩૧૨ લીડ
(૦૯) વલસાડ- ભરતભાઈ પટેલ– ૧,૦૩,૭૭૬ લીડ
(૧૦) માંજલપુર- યોગેશભાઈ પટેલ– ૧,૦૦,૭૫૪ લીડ

ભાજપે કુલ ૪૧ સીટો ૫૦ હજાર ઉપરથી વોટથી જીત્યા
અકોટા, અસારવા, બાલાસિનોર, બારડોલી, ભરૂચ, ભાવનગર પુર્વ, ભાવનગર ગ્રામ્ય, ભુજ, દસ્ક્રોઈ, ગણદેવી, નડીયાદ, નારણપુરા, નરોડા, નવસારી, નિકોલ, પારડી, પ્રાંતિજ, રાજકોટ દક્ષિણ, જલાલપોર, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જેતપુર, કામરેજ, કતારગામ, લીંબાયત, માંગરોળ(સુરત), મણીનગર, મોરબી, રાવપુરા, સાબરમતી, સયાજીગંજ, ઠક્કરબાપાનગર, ઠાસરા, ઉધના, ઉમરગામ, ઊંઝા, વડોદરા શહેર, વટવા, વેજલપુર, વીરમગામ, વઢવાણ

Related posts

શેરબજારમાં જાેરદાર કડાકો, રોકાણકારોએ એક દિવસમાં ૪ લાખ કરોડ ગુમાવ્યા

saveragujarat

નકલી વિઝાનું રેકેટ ચલાવતા અમદાવાદના એજન્ટને દિલ્હી પોલીસ ઉપાડી ગઈ

saveragujarat

૩૦૦ કરોડના ડ્રગ્સ અને હથિયારો સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ

saveragujarat

Leave a Comment