Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

નરોડા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજરોજ 2022 આગામી ચૂંટણી નિમિત્તે હિતચિંતક બેઠક યોજવામાં આવી

સવેરા ગુજરાત અમદાવાદ તા.10

આગામી વિધાનસભા ચૂંટણી 2022 સમગ્ર ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટી તરફથી 182 માંથી 13 બ્રહ્મ સમાજના આગેવાનોને ચૂંટણી લડવા માટે પ્રતિનિધિત્વ આપ્યું તે બદલ દેશના વડાપ્રધાન માન્ય  નરેન્દ્ર ભાઈ મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ  જે પી નડા તથા દેશના ગૃહ મંત્રી  અમિતભાઈ શાહ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો નરોડા સમસ્ત બ્રહ્મ સમાજ વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજરોજ નરોડા બ્રહ્મ સમાજ ને હિતચિંતક બેઠક મળી હતી નરોડા ખાતે જેમાં પ્રમુખ  વિપુલભાઈ રાવલ મંત્રી  ચંદ્રેશભાઇ જોશી ટ્રસ્ટી કમલભાઈ રાવલ તથા ટ્રસ્ટી  શિવકુમાર શર્મા તરફથી ખુબ ખુબ શુભકામના પાઠવીએ છીએ.
માંડવી વિધાનસભાના ઉમેદવાર અનિરુદ્ધ ભાઈ દવે
* વઢવાણ વિધાનસભા ઉમેદવાર જીજ્ઞાબેન સંજયભાઈ પંડ્યા
* પાલનપુર વિધાનસભા ઉમેદવાર અનિકેતભાઈ ઠાકર
* વેજલપુર વિધાનસભા ઉમેદવાર અમિતભાઈ ઠાકર
* જમાલપુર વિધાનસભા ઉમેદવાર ભૂષણભાઈ ભટ્ટ
* મણિનગર વિધાનસભા ઉમેદવાર અમુલભાઈ ભટ્ટ

* રાવપુરા વિધાનસભા ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લ
* ખંભાત વિધાનસભા ઉમેદવાર મહેશભાઈ રાવલ
* લુણાવાડા વિધાનસભા ઉમેદવાર જીગ્નેશભાઈ સેવક
* ડભોઇ વિધાનસભા ઉમેદવાર શૈલેષભાઈ મહેતા
* નવસારી વિધાનસભા ઉમેદવાર રાકેશ દેસાઈ
* પાટડી વિધાનસભા ઉમેદવાર કનુભાઈ દેસાઈ
* આકોટા વિધાનસભા ઉમેદવાર ચેતન્ય ભાઈ દેસાઈ
નરોડા સમજ બ્રહ્મ સમાજ વતી મંત્રી ચંદ્રેશભાઇ જોશી જણાવવામાં આવ્યું કે બ્રહ્મ સમાજના દરેકે ઉમેદવારને તન મન ધનથી ભવ્યમાં ભવ્ય લીડ થી જીત મલે તે માટે ગુજરાતના સમસ્ત બ્રહ્મ સમાજને એક થઈને આ ભ્રમ બંધુઓને જીત અપાવવી બ્રાહ્મણ સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે વફાદારીથી રહી છે ભવિષ્યમાં બ્રહ્મ સમાજને જ્યાં પણ જરૂર પડે ત્યાં પાર્ટી તરફથી માન સન્માન જળવાઈ રહે એવી ઈચ્છા સાથે હર હર મહાદેવ જય શ્રી પરશુરામ.

Related posts

૨૦ જેટલા સ્વજનોએ એકજૂટ થઇ બ્રેઇનડેડ સંતોકબેન પટેલનું અંગદાન કર્યું

saveragujarat

ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રીએ બેટ દ્વારકામાં ડીમોલેશન સાઈટનું નિરીક્ષણ કર્યું

saveragujarat

મમતા બેનર્જીએ પ્રેક્ષકોની બેઠક પરથી સંબોધન કર્યું

saveragujarat

Leave a Comment