Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

ઇડર રાણી તળાવ પાસે સમર્થ સેવા સંસ્થાન ના પ્રમુખ દ્વારા મેડીકલ કેમ્પ નું આયોજન કરાયું.

સવેરા ગુજરાત,ઇડર
અહેવાલ.મિલાપ નાયક

ઇડર રાણી તળાવ પાસે સમર્થ સેવા સંસ્થાન ના પ્રમુખ દ્વારા મેડીકલ કેમ્પ નું આયોજન કરાયું.
ઇડર શહેર અંબાજી તરફ જતાં મોટું શહેર આવે છે અમદાવાદ બાજુ થી આવતા હોય કે પછી અરવલ્લી જિલ્લા બાજુ થી આવતા તમામ પદયાત્રીઓ ને ઇડર ખાતે વિસામો કરવો પડે છે તેના માટે ઇડર હાઇવે રોડ ઉપર આવેલ રાણી તળાવ પાસે પાવન હોટેલ ની બાજુ માં પગપાળા જતા પદયાત્રીઓ માટે સમર્થ સેવા સંસ્થાન ટ્રસ્ટ ના પ્રમુખ મુકેશભાઈ સોલંકી અને શિવ ઓટોપેડીક ડો. રાજેશ ડામોર દ્વારા મેડિકલ સેવા કેમ્પ ની શરૂઆત કરવા માં આવી હતી ત્યારે પ્રદેશ તથા જિલ્લાના ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો પણ ઉપસ્થિત રહી પગપાળા જતા પદયાત્રીઓ ની સેવા કરી હતી

Related posts

હવે ઘરે બેઠા પોતાના વાહન અને મોબાઈલ ચોરીની e-FIR કરી શકાશે

saveragujarat

ગયા વર્ષનું લસણ પાણીના ભાવે ખેડૂતો વેચી રહ્યા છે

saveragujarat

કોચિંગના હબ કોટામાં એક જ દિવસમાં ૩ વિદ્યાર્થીઓએ જીવ ટૂંકાવ્યા

saveragujarat

Leave a Comment