Savera Gujarat
Other

યાત્રાધામ અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ મહોત્સવ ગણતરીના કલાક બાકી છે ત્યારે અંતિમ તૈયારી હાથ ધરવામાં આવી રહી છે

સવેરા ગુજરાત/અંબાજી તા.૦૭: ધર્મ નગરી શક્તિપીઠ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી-ગબ્બર ખાતે કાર્યક્રમની રૂપરેખા

પ્રથમ દિવસે ૦૮-૦૪-૨૦૨૨ શુક્રવાર
૧. મૂર્તિઓની પ્રક્ષાલન વિધિ સમય સવારે ૬:૦૦ થી ૮:૩૦ સુધી
૨. શોભાયાત્રા / જયોત યાત્રા પરિક્રમા યાત્રા સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ સુધી
૩. શક્તિ યાગ ( યજ્ઞ ) સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ સુધી
૪. ભજન સત્સંગ સવારે ૧૦:૦૦ વાગ્યાથી

બીજા દિવસે તારીખ : ૦૯-૦૪-૨૦૨૨ , શનિવાર
૧. આનંદ ગરબા અખંડ ધૂન સવારે ૯:૦૦ વાગ્યાથી ( ૨૪ કલાક )
૨.ધજા અર્પણ કાર્યક્રમ / પરિક્રમા સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ સુધી
૩. શક્તિ યાગ ( યજ્ઞ ) સ્થળ સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ સુધી
૪. ભજન સત્સંગ સવારે ૧૦:૦૦ વાગ્યાથી
૫. સંસ્કૃત સાધના ( નાદ ઉપાસના , ધર્મ સભા , સંસ્કૃતમાં નાટક ) સાંજે ૬:૦૦ વાગ્યાથી

ત્રીજા દિવસે તારીખ : ૧૦-૦૪-૨૦૨૨ , રવિવારે
૧. આનંદ ગરબા અખંડ ધૂનની પૂર્ણાહુતિ અને પાલખી યાત્રા સવારે ૯:૦૦ વાગ્યાથી
૨. શક્તિ યાગ ( યજ્ઞ ) સવારે ૯:૦૦ વાગ્યાથી
૩. મહાઅભિષેક / મહાઆરતી સાંજે ૬:૩૦ વાગ્યાથી

મહોત્સવના ત્રણે દિવસ દરમિયાન સાંજે ૭ વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમો ગબ્બર પર્વતની તળેટી ખાતેથી નિહાળી શકાશે.

 

Related posts

૧૬ સેકન્ડ માટે માસ્ક ઉતારતા શખ્સને ૨ લાખનો દંડ થયો

saveragujarat

બિહારમાં આજે જેડીયુ અને ભાજપનું ગઠબંધન તૂટી ગયું.ઃ નીતીશકુમારે રાજદ સાથે સરકાર બનાવશે

saveragujarat

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરકારને પૂછ્યા ૭ પ્રશ્ન

saveragujarat

Leave a Comment