Savera Gujarat
Other

શ્રમ અને રોજગાર મંત્રાલય ભારત સરકાર અમદાવાદના ઉપક્રમે રાષ્ટ્રીય સમીક્ષા અને વિકાસ બોર્ડ DTNB WED અને માતૃ ચરણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદના શાહપુર કડિયાનાકા પાસે શ્રમિકોની ચોપાલ કાર્યક્રમ યોજાયો

સવેરા ગુજરાત/અમદાવાદ : શાહપુર કડિયાનાકા પાસે અસંગઠિત ક્ષેત્ર એ મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકોને ઉજાગર કરવા શ્રમિકોની ચોપાલ કાર્યક્રમમાં તેમની જાણકારી મળે તે હેતુસર શ્રમ અને રોજગાર મંત્રાલય ભારત સરકાર અમદાવાદના ઉપક્રમે રાષ્ટ્રીય શ્રમીક શિક્ષા અને વિકાસ બોર્ડ દ્વારા અસંગઠિત ક્ષેત્ર મજૂરી કામ કરતા લોકોને આરોગ્ય હેલ્થ ની જાણકારી નાની બચત યોજના પ્રધાનમંત્રી જ્યોતિ વીમા યોજના તેમજ બાળકલ્યાણ પરિવારની કાળજી રાખો ઈ શ્રમિક કાર્ડ આયુષ્માન કાર્ડ નાની બચત યોજના કન્યા કેળવણી બાળકોના ભણતર વિશે તેમના શરીર ની જાળવણી તેમજ આંખોની તપાસ જેવી સમગ્ર બાબતોનું જાણકારી આપવા માટેનું શ્રમિકોની ચોપાલ કાર્યક્રમમાં દ તો રા શ્ર સી બોર્ડ ના અધિકારી મોહન સે ન તેમજ ધીરજ એન પાઠક અને માતૃ ચરણ ચેરીટેબલ ટ્રસ્ટના કૈલાસબેન મનુ સિંહ તથા ગંગાબેન વાણીયા સહિત સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

બજેટમાં દેશના વિકાસને સર્વોપરી રાખવાનો પ્રયાસ થશે : સિતારમણ

saveragujarat

આગામી ૨૧ એપ્રિલમાં વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન દાહોદથી ચૂંટણીનું રણશિંગું ફૂંકશે

saveragujarat

3437 જગ્યા માટે તલાટીની નોકરી માટે લાખો લોકોની લાઈન.

saveragujarat

Leave a Comment