Savera Gujarat
Other

ઇડર કુટુંબ અને બાળકલ્યાણ સમિતી ને એવોર્ડ એનાયત કરાયો.

સવેરા ગુજરાત/ઇડર:-  8 માર્ચ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દીવસ ના રોજ મહિલા અને બાળવિકાસ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા મહિલા કલ્યાણ ક્ષેત્રે અને મહિલા સશક્તિકરણ ની સારી કામગીરી બદલ ૨૦૨૦ – ૨૧ નો એવોર્ડ ઇડર ના કુટુંબ અને બાળકલ્યાણ સમિતી ઇડર ને માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મનીષાબેન વકીલના હસ્તે કુંટુંબ અને બાળકલ્યાણ સમિતિ ઈડર ના સ્વ.એમ.કે.જાડેજા ના પુત્રવધુ શીતલબા કુલદીપસિંહ જાડેજા ને સન્માન પત્ર આપવામાં આવ્યું હતુંઅને એવોર્ડ એનાયત કરાયો હતો જે ઇડર નું ગૌરવ છે તેમજ આનંદ સાથે ગૌરવ ની લાગણી અનુભવાય છે.

Related posts

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩,૦૬,૦૬૪ નવા કેસ નોંધાયા

saveragujarat

૧૦,૩૮,૩૨૯ મુલાકાતીઓ અટલબ્રિજની મોજ માણી

saveragujarat

શ્રી સ્વામિનારાયણ ભગવાનના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો ૮૦ મો સદ્‌ભાવ પર્વ ઊજવાયો

saveragujarat

Leave a Comment