Savera Gujarat
Other

IKDRC-ITC ડાયરેક્ટર દ્વારા રિવરફ્રન્ટખાતે વિશ્વ કિડની દિવસ નિમિત્તે પેડલ અ સાયકલ ફોર ઓર્ગન ડોનેશન ફ્લેગ ઓફ કરાયું.

સવેરા ગુજરાત/અમદાવાદ:-  અંગદાન મહાદાનનુ સુત્ર સાર્થક થઈ રહ્યું હોય તેવુ ફલીત થઈ રહ્યું છે , આજકાલ લોકો મા રક્તદાન તેમજ અંગદાન વિશે જાગ્રૃતિ જોવાતો મળી રહી છે છતાં લોકો આ પ્રવ્રૃત્તીથી થોડે ઘણે અંશે દુર હોય તેવુ જણાય આવે છે . ત્યારે IKDRC-ITC ના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએ મંગળવારે સવારે રિવરફ્રન્ટ ખાતે વિશ્વ કિડની દિવસ 2022 નિમિત્તે ‘પેડલ અ સાયકલ ફોર ઓર્ગન ડોનેશન’ને ફ્લેગ ઓફ કર્યું. તેમજ લોકોમા આ વિષય સંદર્ભે વધુ માત્રામા મહિતી પહોચે અને લોકજાગ્રૃતિનુ કામ થાય તેવા હેતુસર પેડલ અ સાયકલફોર ઓર્ગન ડોનેશનનુ સર્વાનુમતે આયોજન કરાયુ હતુ જેમા અંગદાન વિશે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ વય તેમજ જુદા જુદા જૂથના લગભગ 200થી વધુ વ્યક્તિઓએ સાયકલિંગ ઇવેન્ટમાં ઉત્સાહ ભેર  ભાગ લીધો હતો તેમજ સેવા યગ્નને સફળતા મળે તે દીશામા આગળ વધવા કટીબધ્ધતા દર્શાવી હતી , સાથે સાથે ડૉ. મિશ્રાએ પેડલ અ સાયકલ ફોર ઓર્ગન ડોનેશનના સહભાગીઓને કેડેવર દાનના મહત્વ વિશે ઉંડાણ પુર્વક માહિતી આપી અને  દરેકને જાગૃત કરવા માટે પ્રોત્સાહિત કર્યા, આ કાર્યનો મુખ્ય ઉદેસ્ય એજ છે કે લોકોમા વધુમા વધુ અંગદાન વિશે મહીતી પહોછે  જેથી 2025 સુધીમાં જીવંત સંબંધિત દાનને સમાપ્ત કરવામાં મદદ મળી શકે. આ વાતને સહમતી આપતા દરેક સહભાગીઓએ સમર્થન પુરુ પાડતા આ સેવા યગ્નમા વધુમા વધુ લોકોને જિડવા તરફ અને જાગ્રૃતિ ફેલાવવા સક્ષમતા દાખવી હતી

 

 

Related posts

જામનગર જિલ્લા કોંગ્રેસ અને માલધારી સમાજે કલેક્ટરને આપ્યું આવેદન પત્ર.

saveragujarat

દેશની ત્રણેય સૈન્ય પાંખના વડા સીડીએસ બિપીન રાવત અલવિદા

saveragujarat

ગુજરાતમાં શિક્ષકોની 10000 પોસ્ટ પર કોઇ પરીક્ષા વગર સીધું જ પોસ્ટિંગ.

saveragujarat

Leave a Comment