Savera Gujarat
Other

ગોધમજી (ગાંઠિયોલ) ગામના યુવકના બેંકના ખાતામાથી 91,100 રૂ ટ્રાન્સફર કરી લઇ છેતરપીંડી થતા પોલીસ સ્ટેશને ફરિયાદ કરાયી.

સવેરા ગુજરાત તા.01 ઇડર તાલુકાના ગાંઠીઓલ ગામના વતની દેવેન્દ્રસિંહ મદનસિંહ જેતાવત ની સાથે ઓન લાઈન ટ્રાંજેકશન કરી છેતરપીંડી થતા ફરિયાદ નોંધાવી છે
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે
ઇડર તાલુકાના ગોધમજી ના (ગાંઠિયોલ) ગામના દેવેન્દ્રસિંહ મદનસિંહ જેતાવત એક્સીંસ બેંક ઇડર શાખા માં એકાંઉન્ટ ધરાવે છે આ એકાઉન્ટમાથી કોઈ અજાણ્યા ઇસમે ઇન્ટરનેટના માધ્યમથી યુ.પી.આઇ ધ્વારા અપ્રામાણીકતા પૂવૅક છેતરપીંડી થી યેન કેન પ્રકારે ફરીયાદી દેવેન્દ્રસિંહના એક્સીંસ બેંક ઇડર શાખાના એકાઉન્ટની માહીતી મેળવી અલગઅલગ કુલ આઠ ટ્રાન્જેક્શન કરી કુલ રૂ ૯૧,૧૦૦ ટ્રાન્સફર કરી લઇ છેતરપીંડી કરનાર અજાણ્યા ઇસમ વિરુદ્ધ આજરોજ દેવેન્દ્રસિંહ જેતાવતે ઇડર પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવતા ઇડર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઓ.કે.જાડેજા એ છેતરપીંડી કરનાર અજાણ્યા ઇસમ વિરુદ્ધ ઇ.પી.કો કલમ ૪૨૦ તથા આઇ.ટી.એક્ટ કલમ ૬૬(સી) ૬૬(ડી) મુજબ ફરિયાદ નોધી તપાસ હાથ ધરી હતી.

Related posts

૧૩ વર્ષથી નીચે, ૭૫ વર્ષથી ઉપરનાને અમરનાથ યાત્રાની મંજૂરી નહીં મળે

saveragujarat

વેક્સિનના વધુ ૬ લાખ ડોઝ મળશે, ધમધોકાર વેક્સિનેશન ચાલશે

saveragujarat

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં: મહેસાણામાં ત્રિરંગા યાત્રા સમાપન રેલીને સંબોધશે

saveragujarat

Leave a Comment