Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બન્યા બાદ નીમાબેન પહોંચ્યા કચ્છની મુલાકાતે, વિવિધ સમાજોએ ભેગા થઈ ઉમળકાભેર કર્યું સ્વાગત…

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બન્યા બાદ ડો.નીમાબેન આચાર્ય પ્રથમ વખત જિલ્લાની મુલાકાત લીધી ત્યારે જિલ્લામાં તેમનું ઠેર ઠેર જગ્યાએ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

ભચાઉ શહેર, સામખિયાળી તેમજ આડેસર ખાતે બુધવારે તેમના સ્વાગત માટે કાર્યક્રમો યોજાયા હતા.

સાથે જ ભુજ શહેરમાં તેમના સ્વાગત માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં 200 થી વધુ સંસ્થાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Related posts

ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળવાની વકી

saveragujarat

અકસ્માત બાદ પ્રથમ વખત જાેવા મળ્યો રિશભ પંત

saveragujarat

ગુલામીની માનસિકતાથી બહાર આવીએ અને દેશ માટેના આપણા કર્તવ્યો યાદ રાખીએઃ વડાપ્રધાન મોદી

saveragujarat

Leave a Comment