Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

યાત્રાધામ અંબાજી મંદિર ખાતે આજ રોજ નવનિયુક્ત ગુજરાત વિધાન સભા ના અધ્યક્ષ શ્રી. ડો.નીમા બેન આચાર્ય આવી પહોંચ્યા માના ચરણોમાં માઁ અંબા ના કર્યા દર્શન….

જગ વિખ્યાત અંબાજી મંદિર ખાતે આજ ગુજરાત રાજ્ય ના વીધાન સભા ના અધ્યક્ષ શ્રીમતી નીમાબેન આચાર્ય કર્યા મા અંબાના દર્શન.

અંબાજી મંદિર ના ગર્ભગૃહમાં જઈ જગત જનની મા અંબા ની વિષેશ પૂજા અર્ચના કરી…

માનનીય વડાપ્રધાન મહિલા પર વિશ્વાસ મૂકીને આખા રાજ્યની જવાબદારી સોંપી છે તે માટે માઁ અંબા ને કોટી કોટી વંદન કરું છું

 

1990 થી હું મહિલા સશક્તિકરણ માટે કાર્ય કરું છું

ગુજરાત માં 80 ટકાથી વધારે વેક્સિનેશન થઈ ગયું છે

 

ગુજરાતી પ્રજા સુખી અને સમૃદ્ધ બને તથા નિરોગી બને તેવી માતાજી ને પ્રાર્થના કરું છું

બાઈટ = નીમાબેન આચાર્ય ( ગુજરાત વિધાનસભા અધ્યક્ષ)

અહેવાલ = વિક્રમ સરગર , અંબાજી

Related posts

૨૦ જેટલા સ્વજનોએ એકજૂટ થઇ બ્રેઇનડેડ સંતોકબેન પટેલનું અંગદાન કર્યું

saveragujarat

વિશ્વ પ્રવાસન દિવસ ઃ ૨૦૨૩ના પ્રથમ ૮ મહીનામાં જ ૧૫ લાખ ઉપર વિદેશી પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી

saveragujarat

ઉત્તરાખંડમાં ગંગોત્રી પાસે ગુજરાતીઓની બસ ખીણમાં ખાબકતા સાતના મોત થયા

saveragujarat

Leave a Comment