Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી રવિવારે રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૧

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પદનામિત મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના આવતીકાલે ગાંધીનગરમાં યોજાનાર શપથ વિધિ સમારોહમાં સહભાગી થઈ પ્રેરણા આપવા રવિવારે રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા છે


અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન ના આગમન સમયે રાજયપાલ  આચાર્ય દેવવ્રતજી,પદનામિત મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલજી તેમજ અમદાવાદના મૅયર  કિરીટ ભાઈ પરમાર,મુખ્ય સચિવ  પંકજ કુમાર,પોલીસ મહા નિદેશક આશિષ ભાટિયા તેમજ વરિષ્ઠ અધિકારીઓએ તેમનો ઉષ્મા સભર સત્કાર કર્યો હતો

Related posts

RBIએ ૫૦૦ની નોટો ગાયબ થવાના સમાચાર પર કરી સ્પષ્ટતા

saveragujarat

શેરબજારમાં જાેરદાર કડાકો, રોકાણકારોએ એક દિવસમાં ૪ લાખ કરોડ ગુમાવ્યા

saveragujarat

6ઠ્ઠી માર્ચથી સમગ્ર રાજ્યમાં પોલીસ તરફથી ટ્રાફિકના નિયમોની સુયોગ્ય અમલવારી માટે ખાસ Traffic drive શરૂ કરાશે.

saveragujarat

Leave a Comment