Savera Gujarat
Other

ખોખરા આંગણવાડીમાં કાશ્મીરી યુવાન ઘુસતા સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો

સવેરા ગુજરાત/ અમદાવાદ :ના ખોખરા વિસ્તારમાં આવેલ આંગણવાડી ની ઘટના સામે આવી હતી.પોતાને કાશ્મીરમા રહેતો હોવા નું જણાવી આંગણવાડીમા ઘુસી આવેલ યુવાનને લઈ ને આંગણવાડીની મહિલાઓએ સ્થાનિક કોરપોરેટર કમલેશ પટેલ ને જાણ કરી હતી.સ્થાનિક કોરપોરેટર ની સાથે પૂર્વ કોરપોરેટર ઘટના ની ગંભીરતા ને લઈ ને આંગણવાડી મા દોડી આવ્યા હતા.યુવક જમ્મુ કાશ્મીર નો હોવાનું જણાવતા યુવાન ને નગરસેવક એ મોબાઈલ થી કાશ્મીર ફોન જોડી આપતા તે યુવાન કાશ્મીરી ભાષા મા વાતચીત કરવા લાગ્યો હતોઆંગણવાડી મા ઘુસી આવેલ આ કાશ્મીરી યુવક આંગણવાડી ની અંદર ઘુસી આવી બાથરુમ મા ન્હાવા લાગ્યો હતોઆંગણવાડી ની મહિલા એ આ અંગે તાકીદે નગરસેવક ને બોલાવી લેતા તેઓ એ શહેર પોલિસ ની મદદ લઈ ને ખોખરા પોલિસ ને સોંપ્યો હતો.સ્થાનિકો ઉશ્કેરાઈ ને તેની સાથે મારઝૂડ કરવાના પ્રયાસો કરે તે પહેલા ટોળા મા થી બહાર કાઢી ને નગરસેવક એ ખોખરા પોલિસ ને સોંપી દીધો હતો.

 

Related posts

અમેરિકાએ ત્રણ મહિનામાં રેકોર્ડ સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા

saveragujarat

ઉત્તર પ્રદેશમાં ભારે ગરમી-લૂથી ૨૦૦થી વધુ લોકોનાં મોત થયા

saveragujarat

અમદાવાદનો બોગસ ડૉક્ટર ત્રણ દવાખાના બંધ કરીને નાસી ગયો

saveragujarat

Leave a Comment