Savera Gujarat
Other

નવસારીમા આઈસરે ટક્કર મારતા માત-પિતાનો એકના એક લાડકવયાનુ મોત.

સવેરા ગુજરાત/નવસારીઃ-  શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં  હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.  રેલવે સ્ટેશન પાસે એક આઈસરે બાઇક સવારને અડફેટે લીધો હતો.  આઇસર ટેમ્પોની અડફેટે આવતા બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. કૃણાલ ગુપ્તા નામના યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.  મૂડ અલીગઢના જટારી ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. માતા-પિતાએ પોતાનો એકનો એક લાડકવાયાનુ નિધન થતા દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.  ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

 

Related posts

સિવિલ હોસ્પિટલમાં 52 મું અંગદાન થયું

saveragujarat

ઈડર ના કાનપુર ગામે જંગલમાં મંગલ કરતું અનોખુ ઉદાહરણ , કાનપુર ગામના સ્મશાન માં જોવા મળ્યું.

saveragujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ૬૧માં જન્મદિવસ નિમિત્તે અડાલજ ત્રિમંદિર પહોંચી પૂજા આરાધના કરી

saveragujarat

Leave a Comment