Savera Gujarat
Other

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રણ દિવસ ઉત્તર પ્રદેશની મુલાકાતે જશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ 13-15 ડિસેમ્બર ઉત્તર પ્રદેશની મુલાકાતે જશે. દિવ્ય કાશી – ભવ્ય કાશી અંતર્ગત ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ યુપી પહોંચશે. તમામ મુખ્યમંત્રીઓ પરિવાર સાથે હાજર રહેશે.13મી ડીસેમ્બર PM મોદી ની હાજરીમાં કાર્યક્રમ, ત્યારબાદ તમામ મુખ્યમંત્રીઓ સહપરિવાર ગંગા આરતી કરશે, 15 ડિસેમ્બરમાં અયોધ્યા રામ મંદિરના દર્શનાર્થે જશે.

Related posts

આનંદો..મુંબઈમાં ચોમાસાની ‘એન્ટ્રી’ : 15મી સુધીમાં ગુજરાતમાં પ્રવેશ

saveragujarat

મધ્યપ્રદેશમાં કોલેજના વિદ્યાર્થીઓને રામાયણ, એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને રામસેતુના પાઠ ભણાવવામાં આવશે

saveragujarat

જાણો અત્યાર સુધી તમારા આધાર કાર્ડ પર થી કેટલા સિમ લેવામાં આવ્યા છે, આ પોર્ટલથી ચેક કરો તમારી Details…

saveragujarat

Leave a Comment