Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધીનગર ની જનતાને વચનોની લ્હાણી કરિ જેમાં યુવા મતદારોને આકર્ષવા માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝડપી પ્રક્રિયા કરી નવું માહેકમ ઉભું કરીને યુવાનોને નવી ભરતી કરવામાં આવશે.

ભાજપ દ્વારા આ સંકલ્પ પત્ર માં નવી કોઈ જ જાહેરાત નથી કરવામાં આવી પરંતુ જે કામ કરવામાં આવ્યા છે તે જ દર્શાવામાં આવ્યા છે. બાકીના જે કામ પ્રગતિ ઉપર હતા તેનો સંકલ્પ પત્ર માં દર્શાવીને લોકોને આકર્ષવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકા ની ચૂંટણીમાં ભાજપ દ્વારા લોકોને લોલીપોપ આપવામાં આવી છે. સંકલ્પ પત્ર ના નામે લોકોને છેતરવામાં આવ્યા છે. સંકલ્પ પત્ર માં જે કામ દર્શવામાં આવ્યા છે તેમ સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત જે કામ કરવામાં આવ્યા છે તે દર્શવામાં આવ્યા છે.

Related posts

ચાંદખેડા વિસ્તારમાંથી નકલી નોટોના જથ્થા સાથે ચાર આરોપીની ધરપકડ કરાઈ

saveragujarat

વડગામ તાલુકાના ભરોડ ગામે સમસ્ત નાઈ સમાજ દ્વારા ગણપતિની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી

saveragujarat

ગગનયાનનું પહેલું અબોર્ટ મિશન ઓગસ્ટમાં લોન્ચ થશે

saveragujarat

Leave a Comment