Savera Gujarat
Other

CM ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ મોદી, અને અમિત શાહ, સાથે કરી મુલાકાત

નવી દિલ્હી: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ પ્રથમ વખત દિલ્હીની મુલાકાત લીધી છે, આજે તેઓ પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા. અમિત શાહ તેમના શપથગ્રહણ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા છે. બાદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ સૌજન્ય મુલાકાત કરી હતી. તેમણે પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત કેન્દ્રના વરિષ્ઠ નેતાઓ સાથે સૌજન્ય બેઠક કરી છે.

Related posts

પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત

saveragujarat

રાજયના દરેક વાલીને પીન, ટાંકણી જેવી વસ્તુઓ બાળકોથી દૂર રાખવા અનુરોધ કરતા સિવિલ સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી

saveragujarat

શેરબજારમાં સેન્સેકસમાં 100 પોઈન્ટનો ઘટાડો

saveragujarat

Leave a Comment