Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

જામનગરમાં મનપાના કમિશનર ની અધ્યક્ષતામાં ટીપીઓ શાખાની ખાસ બેઠક મળી

સવેરા ગુજરાત, જામનગરતા.19

:જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી વિજયકુમાર ખરાડી સાહેબ ના અધ્યક્ષ સ્થાને ટાઉન પ્લાનિંગ વિભાગની ખાસ મીટીંગ મળી હતી જેમાં ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ઇમ્પેક્ટ એક્ટ 2022 વિશે કમિશનરે ખાસ ચર્ચા કરી હતી, કમિશનરે ઈ- નગર વેબસાઈટ પર ઇમ્પેક્ટ એક્ટની પારદર્શકતા અને સરળતા નાગરિકોને કેવી રીતે મળી રહે તે વિષય પર મહત્વ ની વાતચીત કરી હતી આ મિટિંગમાં ટાઉન પ્લાનિંગ વિભાગના શ્રી અનિલભાઈ જોષી, શ્રી ઉર્મિલ દેસાઈ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

મોદી સાહેબે ૩૭૦ની કલમને કલમના એક જ ઝાટકે સમાપ્ત કરીઃઅમિત શાહ

saveragujarat

શું તમે જાણો છો ક્યા કારણે અમરિન્દર સિંહના નામ આગળ ‘કેપ્ટન’ શબ્દ લાગે છે ?

saveragujarat

અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ ૨૧ વિધાનસભા માટે પોલીસ અધિકારી-કર્મચારીઓ અને હૉમગાર્ડ જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

saveragujarat

Leave a Comment