Savera Gujarat
Other

શક્તિપીઠ અંબાજી ખાતે કોટેશ્વર સરસ્વતી કુંડમાં નાગાસાધુ દ્વારા શાહી સ્નાન કરવામાં આવ્યું

મકરસંક્રાંતિ નિમિત્તે નાગાસાધુ દ્વારા શાહી સ્નાન કોટેશ્વર કુંડ માં કરવામાં આવ્યું.જગવિખ્યાત શક્તિપીઠ અંબાજી ખાતે નાગાસાધુઓ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે કોટેશ્વર ખાતે ગુપ્ત સરસ્વતી નદીના કુંડમાં સાધુ દ્વારા શાહી સ્નાન કરવામાં આવ્યું જેમાં નાગા સાધુઓ રૂપ જોવા માટે અંબાજી ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી અંબાજી માનસરોવર કુંડથી પેદલ યાત્રા કરતા કોટેશ્વર ખાતે સરસ્વતી નદીના કુંડમાં સાધુઓ દ્વારા શાહી સ્નાન કરવામાં આવ્યું હતું સ્નાન કર્યા બાદ નાગાસાધુ દ્વારા શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરી યાત્રા પૂર્ણ કરી હતી યાત્રાધામ અંબાજીમાં પ્રથમ વખત કોટેશ્વર કુંડ ખાતે શાહી સ્નાન કરવામાં આવ્યો હતું શ્રી પંચદસનામ આવાહન અખડા મહંત શ્રી વિજયગીરી મહારાજ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું

Related posts

ઇન્દોર ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો નવ વિકેટથી પરાજય થયો

saveragujarat

ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ, PSIની પરીક્ષામા થયો વિવાદમાં-કોણ છે વિદ્યાર્થીઓના ભાવિના દુશ્મનો?

saveragujarat

કૌટુંબિક વિવાદો ટળે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ” યોજના

saveragujarat

Leave a Comment