Savera Gujarat
Other

ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨ના શુભારંભ પ્રસંગે પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

સવેરા ગુજરાત/ગાંધીનગર તા.04

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨નો ગાંધીનગરથી શુભારંભ કરાવવા હેતુ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત રાજપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું હતું. વડાપ્રધાનના સ્વાગત હેતુ સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ  સી. આર. પાટીલ, પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમ જ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

મીડિયાને રિપોર્ટિંગ કરતા ન રોકી શકાય ઃ સુપ્રીમ કોર્ટ

saveragujarat

શ્વાનના આતંકનો ભોગ બનેલી ૨ વર્ષની બાળકીનું સારવારમાં મોત

saveragujarat

અમદાવાદમાં લૂંટેરી દુલ્હને દિવ્યાંગ યુવકને ૩.૮૮ લાખમાં નવડાવ્યો

saveragujarat

Leave a Comment