Savera Gujarat
Other

રિયલ લાઈફમાં ખુબ જ ગ્લેમરસ છે Pushpa ની માતા

પુષ્પા ફિલ્મે માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં અનેક વિદેશમાં પણ ધૂમ મચાવી છે. દર્શકોએ તેના તમામ પાત્રોને ખુબ પસંદ કર્યા છે. જેમાંથી એક પાત્ર છે પુષ્પાની માતા. ફિલ્મમાં પુષ્પાની માતાની ભૂમિકા અભિનેત્રી kalpalatha એ  ભજવી હતી. અભિનેત્રીને રિલ લાઈફ કરતા રિયલ લાઈફમાં જોશો તો તમે ઓળખી નહીં શકો. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરાયેલા ફોટા જોશો તો ઓળખી પણ નહીં શકો.

Related posts

ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળવાની વકી

saveragujarat

ખાદી યોજનાઓ અને કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા માટે, શ્રી મનોજ કુમાર, અધ્યક્ષ, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ, કચ્છ, પાલનપુર અને ગુજરાતના અન્ય ભાગોના સ્થાનિક મધમાખી ઉછેરનારાઓ/ખેડૂતો, કારીગરો સાથે વાર્તાલાપ કરે છે.

saveragujarat

GUJARAT CORONA UPDATE:-21 ના મોત,8862 રિકવર થયા,નવા કેસ 2909

saveragujarat

Leave a Comment