Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

અમદાવાદ : બી જે મેડીકલના MBBS વિદ્યાર્થીઓને પડતી હાલાકીને પગલે વિદ્યાર્થીઓ ઉતર્યા રોડ પર…

અમદાવાદ

બી જે મેડિકલ કોલેજ મા વિદ્યાર્થીઓ ના ધરણા…

પી જી હોસ્ટેલ મા પ્રાથમિક સુવિધાઓ ને લઈને હોબાળો..

હોસ્ટલ મા પોપડાઓ પડતા હોવાની કરી હતી રજૂઆતો..

હોસ્ટલ મા પાણી અને બીજા પ્રાથમિક પ્રશ્નોને લઈને પણ કરવામાં આવી હતી રજૂઆતો…

બી જે મેનેજમેન્ટ દ્વારા કાર્યવાહી ના કરતા વિદ્યાર્થીઓ ઉતર્યા રોડ પર…

બી જે મેડીકલના MBBS વિદ્યાર્થીઓને પડતી હાલકીને પગલે વિરોધ.

હોસ્ટેલને લગતી પડતર માંગણીઓને કારણે હોસ્ટેલથી બી જે મેડીકલ કોલેજ સુધી યોજી માર્ચ.

ગલ્સ હોસ્ટેલ રહેવા લાયક ના હોવા છતા નથી કરવામાં આવતું સ્થળાંતર.

હોસ્ટેલ બિલ્ડીંગ વર્ષો જૂનું હૉવાથી રહેવા લાયક નહિ હોવાનું પણ PIU. (પ્રોજેકટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ) ના સર્વેમાં બહાર આવ્યું હતું.

 

 

Related posts

સંસદમાં ઈડબલ્યુએસ-બેકારી, મોંઘવારી સહિતના મુદ્દા પર ચર્ચાની વિપક્ષની માગ

saveragujarat

છોટાઉદેપુરમાં લગ્નમાં જમ્યા પછી ૨૦૦ને ફૂડ પોઈઝનિંગ

saveragujarat

ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં ઊંચાઈનો અવરોધ જવા મળ્યો

saveragujarat

Leave a Comment