Savera Gujarat
Otherકરંટ અફેયરરાજકીય

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીનાગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ ના ઉમેદવારો ની પ્રથમ યાદી જાહેર

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.12

 

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ  જીગરકુમાર કોઠીયાની સૂચના થી ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ ના ઉમેદવારો ની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીગરકુમાર કોઠીયાની સૂચના થી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ  સચિન કુમાર દરજીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી -2022 ના ઉમેદવારો ની પ્રથમ યાદી જિલ્લા અને વિધાનસભા વિસ્તાર અનુસાર જાહેર કરવામાં આવી છે.જે યાદી નીચે મુજબ છે …
8-થરાદ વિધાનસભાથી  પ્રકાશભાઈ મનજીભાઇ દરજી જયારે ,39-વિરમગામ વિધાનસભા થી  મધુસુદન બળદેવભાઈ પટેલ ,42 -વેજલપુર વિધાનસભાથી  પાવન ભરતભાઈ સોની, 47 -નરોડા વિધાનસભાથી  સત્યમકુમાર કીર્તિભાઇ પટેલ,48-ઠક્કરનગર વિધાનસભાથી શ્રીમતી રાધના વિનયસિંહ ,94-ધારી વિધાનસભાથી  વિપુલભાઈ ધીરુભાઈ કયાદા ,158-કામરેજ શ્રીમતી સુમનબેન કુશવાહ, 161-વરાછા રોડ વિધાનસભાથી શ્રીમતી પ્રતિભાબેન પંકજભાઈ મહાજન
168 -ચોર્યાસી વિધાનસભાથી શ્રીમતી ખૈરનાર લતાબેન દેવીદાસભાઈ ઉમ્મેદવાર તરીકે ઘોષિત થયેલ છે.તમામ ઉમ્મેદવારોએ પોતાના પર વિશ્વાસ રાખી ઉમ્મેદવાર તરીકે ઘોષિત કરવા બાદલ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ  દશરથભાઈ પારેખ ,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી કલ્પેશ ભાઈ પારેખ ,ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીગરકુમારકોઠિયા અને ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ  સચિનકુમાર દરજીનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો..

Related posts

ચરણજીત ચન્નીએ બે ડેપ્યુટી સીએમ સાથે પંજાબના નવા ‘કેપ્ટન’ તરીકે શપથ લીધા

saveragujarat

શેરબજારમાં પ્રારંભિક ગાબડા બાદ જોરદાર રીકવરી : રિલાયન્સની હુંફે સેન્સેકસ 400 પોઈન્ટ ઉછળ્યો

saveragujarat

એક્ટિવ સિસ્ટમ ન હોવાથી ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની આગાહી નથી

saveragujarat

Leave a Comment