અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જીતપુર ગામ ખાતે જાહેર રસ્તા તથા ધોરીમાર્ગ ની બાજુમાં બનાવેલી આર.સી.સી કેનાલ બનાવેલી છે પરંતુ આ કેનાલમાં જતું ગંદુ પાણી ના નિકાલ માટે બનાવવામાં આવેલ હતી થોડાક સમય પહેલા જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વાર આ આર.સી.સી કેનાલ ની અંદર જે તે કોન્ટ્રાક્ટર દ્વારા દુગંધ મારતા ગંદા પાણીના નિકાલ માટે આ આર.સી.સી કેનાલ ની અંદર પી.વી.સી પાઇપલાઇનનું ફીટીંગ કરવામાં આવ્યું હતું પરંતુ જાહેર રસ્તામાં આવતા તમામ રહેઠાણ ઘરોના વિસ્તારના જે તે ઈસમો અને નાગરિકો. તથા પ્રજાજનો ઘરથી આવતું જાહેર રસ્તામાં દુ:ગંધ મારતું ગંદુ પાણી ના નિકાલ કરવા માટે આ કેનાલમાં પોતાના ઘરોનું આવતું ગંદા પાણીના નિકાલ માટે આ આર.સી.સી કેનાલમાં ઉપર જે તે કોન્ટ્રાક્ટર દ્વારા આર.સી.સી સંપ બનાવવામાં આવ્યા છે જે હલકી ગુણવત્તા વાળા બનાવેલ છે અનેતેમાં દુગધ અને ગંદા પાણીના નિકાલ માટેના કોન્ટ્રાક્ટર દ્વારા બનાવેલ સંપ માં જે તે ઈસમો ના ઘરોમાંથી આવતા પાણીના નિકાલ માટેના કનેક્શન આપવામાં આવેલ નથી.
આ કનેક્શન ન આપવાના કારણે જાહેર રસ્તામાં ખુલ્લું દુગંદ મારતું ગંદુ પાણી વેડફાયેલી હાલતમાં અને આર.સી.સી કેનાલમાંથી છલકાઈ ખૂબ જ આશરે એકાદ બે વર્ષનાલાંબા સમયથી બહાર આવી ભરાતું હોય છે આવા લાંબા સમયથી દુગંધ અને ગંદુ પાણી ભરાવાના કારણે ચેપી ભયંકર રોગોનામચ્છરોના ઉપદ્રવના કારણે ચેપી રોગો થવાના ડરથી દુ:ગંધઅને ગંદુ પાણીઆવી જાહેર રસ્તા ઉપર ગંભીર ઘટનાબાબતને લઈને જીતપુર ગામના અવરજવર કરતા લોકો અને ગ્રામજનોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ ગંભીર ઘટના બાબતને લઈને જાગૃત નાગરિક અરજદાર પટેલ નવનીતભાઈ મણીભાઈએ તારીખ 6 /11/ 2023 ના રોજ જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયત અને બાયડ તાલુકા પંચાયત કચેરી અને અરવલ્લી જિલ્લા કલેકટર કચેરી મોડાસા શ્રી માનનીય કલેકટર સાહેબ શ્રીને રજીસ્ટર પોસ્ટર એડી દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવેલ છે પરંતુ આજ રોજ સુધી જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતના સત્તાધીશો તથા હોદ્દેદારો ગુલાબી કલરના ચશ્મા પહેર્યા હોય આંખ આગળ આડા કાન કરી અને
તાલુકા પંચાયત કચેરી બાયડના જવાબદાર અધિકારીઓ દ્વારાઅને અરવલ્લી જિલ્લા માનનીય કલેકટર સાહેબશ્રીની કચેરી દ્વારા આ જાહેર રસ્તામાંઓમા અથવા ધોરી માર્ગ ઉપર દુગંધ મારતા ગંદા પાણીના નિકાલ માટે કોઈ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવેલ નથી અને જે તે વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી તેવુ લેખિત જાગૃત નાગરિક અરજદાર તરફથી આક્ષેપો કરવામાં આવેલ છે કે સ્વચ્છ ભારત અભિયાનની કેન્દ્ર સરકાર શ્રી તથા રાજ્ય સરકાર શ્રીના અભિગમની અવગણના કરી રહ્યા છે અગાઉના વર્ષોમાં જીતપુર ગામમાં વોટર વર્ક્સના પી.વી.સી પાઇપ લીક હોવાના કારણે આવું દુગંદ મારતું ગંદુ પાણી જાહેર રસ્તાઓમાં ભરાવવાથી અને તે દુગંદ મારતું ગંદુ પાણી વોટરવર્કસ ની પી.વી.સી મેઈન પાઇપલાઇન પી.વી.સી કનેક્શન ની અંદર ભેળવાઈ જતાદુગંદ મારતું અને ગંદુ તેવુપાણી પીવાથી અગાઉનાવર્ષોમાં કેનાલના દુગંદ મારતા અથવા ગંદા પાણી કારણે ખૂબ જ મચ્છરનો ઉપદ્રવ વધતા કોલેરા જેવા ચેપી ગંભીર રોગો થયેલા હતા તેના કારણે એકાદ બે બાળકોના મૃત્યુ પણ થયેલ હતા અને જીતપુરગામમા માં ચેપીગંભીર રોગને લઈને હાહાકાર મચી ગયો હતો.
તમામ નાગરિકો અને ગ્રામજનોમાં ગંદકીના કારણે અનેઆ કોલેરા જેવા ચેપી રોગને લઈને ભયનો માહોલ અથવા ચિંતાનો માહોલ ઊભો થયો હતો જેથી જીતપુર ગામના જાહેર રસ્તાઓ તથા ધોરીમાર્ગો ઉપર દુ:ગંધ મારતા ગંદા પાણીના અને વધારાનું પાણી જાહેર રસ્તામાં ઓમા આવતું હોવાથી જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા તેમના જે તે ઘરોનું ઇસમોનું અથવા પ્રજાજનોનાઘરોન નુ આવતું દુ:ગંદ મારતું તથા ગંદુ પાણી રોકી દેવા અને જાહેર રસ્તાઓમાં ગંદકી ન કરવા માટે નોટિસો આપવામાં આવેલ હતી પરંતુ આ નોટિસનું કોઈ અમલીકરણ કરવામાં આવેલ નથી અને તો શા માટે? આવા દુગંદ અનેગંદુ પાણી વેડફતા ઈસમો સામે શા માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી? અને કોના દ્વારા આ કાર્યવાહી કરવામાં આવતી નથી?અને જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયત કેટલાય સમયથી વૃક્ષ નિકંદનને લઈને અથવા તો જાહેર રસ્તાઓ અને ધોરીમાર્ગ નેઅડીને આવેલારસ્તાઓ ઉપર થયેલ ગેરકાયદેસર અને બિનકાયદેસર આધાર પુરાવા વિનાના નક્કી થઈ ગયેલા અધૂરા દબાણોને દૂર કરવાનેલઈને આપંચાયત પોતાના કાર્યોમા અને ફરજમાં સાવનિષ્ફળ નીવડેલી છે અને વાદવિવાદમાં વંટોળાયેલી છે ત્યારે જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આવા જીતપુર ગામમાંઆવતા તમામ જાહેર રસ્તાઓમાં તથા ધોરીમાર્ગો ઉપર આવતા દુ:ગંધ મારતા અને ગંદા પાણીના નિકાલ માટે તાત્કાલિક આવા ઈસમો વિરુદ્ધ અને જે તે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સ્થળ પંચનામું કરી આગળની કાર્યવાહી કરવા અને પારદર્શક સચોટતપાસ કરવામાં આવે અને તેમના વિરુદ્ધ કાયદેસરની આગળનીકાર્યવાહી કરવામાં આવે અને શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે અને સત્વરે આ ગંદકી દૂર કરવામાં આવે તેવી તમામ ગ્રામજનો અને લોકોની માંગ ઉઠવા પામી છે