અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વારેણાગામ અને મોટાવાસણાગામ ખાતે આજરોજ તારીખ.12/12/2023 ના રોજ ભારત વિકસિત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ભારત વિકસિત સંકલ્પ યાત્રા રથના અરવલ્લી જિલ્લાના ઇન્ચાર્જ શ્રી સોલંકી ભુપતસિંહ. અરવલ્લી જિલ્લાનાભારતીય જનતા પાર્ટીના બાયડ તાલુકાના પ્રમુખ શ્રી માનસિહ સોઢા. ભારતીય જનતા પાર્ટી બાયડ તાલુકા મંત્રી પટેલ મણીલાલ. તથા મયુરભાઈ પટેલ અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી શ્રી રાહુલ પુરી ગોસ્વામી.બાયડ તાલુકા પંચાયત કચેરીના પ્રમુખ શ્રીમતીપારુલબેન અમરતભાઈ ભારતીય જનતા પાર્ટી બાયડ તાલુકાના સંગઠન મંત્રી પરમાર ભોલસિહ. અરવલ્લી જિલ્લા પંચાયત કચેરીના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેનચૌહાણઅદેસિહ. અરવલ્લી જિલ્લા પંચાયત કચેરીના ચોઇલાસીટના જિલ્લા પંચાયત સદસ્ય ઝાલા વિષ્ણુપ્રસાદ બાયડ તાલુકા પંચાયત કચેરીના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પરમાર પરમાનંદભાઈ બાયડ તાલુકા પંચાયતના તાલુકા સદસ્ય સોલંકી વિનુસિંહ. વારેણા ગામના સરપંચ શ્રીઅમરતભાઇ. ભારતીય જનતા પાર્ટી બાયડ તાલુકા ના સંગઠન ઉપપ્રમુખ શ્રીપટેલ દેવાંગભાઈ ભારતીય જનતા પાર્ટી બાયડ તાલુકા શહેર પ્રમુખ શ્રી પટેલ ઘનશ્યામભાઈ બાયડ તાલુકા પંચાયત કચેરીના અધ્યક્ષ શ્રી ભવાનસિંહ. બાયડ મામલતદાર કચેરીના શ્રીમતી ચૌધરીજાગૃતીબેન. બાયડ તાલુકા પંચાયત કચેરીના વિસ્તરણ ઓફિસર શ્રી પટેલ જીતુભાઈ. આ કાર્યક્રમમાં ઉપસ્થિતઅરવલ્લી જિલ્લા પંચાયત કચેરી વિભાગના આરોગ્ય વિભાગ. પશુપાલન. નલ સેજલ યોજના. બાળ સંકલિત વિકાસ કાર્યક્રમ I.C.D.s બાયડ તાલુકા પંચાયત કચેરી વિભાગ ઘટક બે દ્વારા સગર્ભા બહેનો માટે તથા નાના શિશુ બાળકો માટે બાલભોગ પૌષ્ટિક આહાર પ્રત્યક્ષ સ્ટોલ દ્વારા ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ સૌ સ્ટોલ ઉપર ઉપસ્થિત અધિકારીશ્રીઓએ તમામ કેન્દ્ર સરકારની યોજનાઓ તથા રાજ્ય સરકારશ્રીની જન કલ્યાણ યોજનાઓ વિશે ખૂબ સચોટ પારદર્શક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું
તમામ ઉપસ્થિત ખેડૂત ભાઈઓ તથા લાભાર્થીઓ તમામ યોજનાઓની વિશે જાણકારી આપી તમામ યોજનાઓના લાભ આપવા માટે ફોર્મ વિતરણ કરી સ્થળ ઉપર ફોર્મ ભરવામાં આવ્યા હતા અને અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ભારત વિકસિત સંકલ્પ યાત્રા રથના અરવલ્લી જિલ્લાના ઇન્ચાર્જ દ્વિતીય સંઘ શિક્ષા વર્ગ શિક્ષિતશ્રી સોલંકી ભુપતસિંહ ઉદેસિહ દ્વારા ભારત દેશના યશસ્વી માનનીય વડાપ્રધાનનરેન્દ્રભાઈમોદી સાહેબ શ્રી નો શુભ સંદેશ પાઠવીકેન્દ્ર સરકાર શ્રી તથા રાજ્ય સરકાર શ્રીની જન કલ્યાણ યોજનાઓ જેવી કેપીએમ કિસાન યોજના. પ્રધાનમંત્રી પાક વીમા યોજના.PmFBy. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. ઉજ્વલા યોજના અને પીએમ કૌશલ્ય વિકાસ યોજના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ. સૌભાગ્ય યોજના આમ તમામ જન કલ્યાણ યોજનાઓ વિશે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ખેડૂત ભાઈઓ અને તમામ લાભાર્થી ભાઈઓને આ તમામ યોજનાઓનુ સચોટ પારદર્શક માર્ગદર્શક પૂરું પાડ્યું હતું અને સેવાડાના ગામડાઓના માનવીઓના ના ઘર . ઘરસુધી આ તમામ યોજનાઓનો લાભ મળે અને કોઈપણ ગરીબ અથવા મધ્યમ વર્ગીય લાભાર્થી ઓ આ તમામ યોજનાઓના લાભ પાત્ર લાભાર્થી વંચિત ન રહી જાય અને આ જન કલ્યાણ યોજનાઓનો વધુને વધુ લાભાર્થીઓ લાભ લે તેવી અપીલ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બંને ગામના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો અને યુવાનો અને નાના નાના ભૂલકાઓ હાજર રહ્યા હતા
આ કાર્યક્રમ વારેણા ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં યોજાયો હતો આ શાળાના આચાર્યશ્રી દ્વારાઆ કાર્યક્રમનું સુંદર મજાનું શું .વ્યવસ્થિત આયોજન હાજર ઉપસ્થિત સૌતમામશિક્ષક ગણ સ્ટાફ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ ભારેજહેમત ઉઠાવી હતી જે હાજરસૌ કોઈએ બિરદાવી હતી. અને આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ શ્રી માનસિંહ સોઢા દ્વારા આયુષ્માન કાર્ડ દ્વારા મળતા લાભો વિશેઅને તમામ કેન્દ્ર સરકાર શ્રી તથા રાજ્ય સરકાર શ્રીની જન કલ્યાણ યોજનાઓ અને ખેડૂત ભાઈઓ માટે ખેતી વિષય ઉભા પાકોમાં ડ્રોન દ્વારા કેવી રીતે દવાનો છંટકાવ કરવો તે વિશેનું ડેમોસ્ટ્રેશન દ્વારા પ્રત્યક્ષ ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તમામ જન કલ્યાણ યોજનાઓ નુ ખૂબ જ સુંદર જીણવટ પૂર્વક વિગતે ખૂબ સુંદર મજાનું સચોટ પારદર્શક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને સૌ કોઈ હાજરઉપસ્થિત આ માર્ગદર્શનને બિરદાવ્યું હતું અને તમામ વારેણા ગ્રામજનો દ્વારા મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મહાપ્રસાદ લઈને છૂટા પડ્યા હત.