Daily Newspaper

નટુભાઈ ના ઘર નીચે અઢળક ધન છે……પણ ……

નટુભાઈ ના ઘર નીચે અઢળક ધન છે……પણ ……

હમણા નટુભાઈ ને પૈસાની ખુબ જરૂર હતી એટલે ગમાંખામાનતા મારતા જોવા મળતા હતા. લોકો પણ નટુભાઈ ને આ વિષે પૂછતાં પણ નટુભાઈ આ બાબતે કોઈ નેકી  કહેતા ન હતા.

અચાનક નટુભાઈ ને એક જ્યોતિષી મળ્યા અને નટુભાઈ એમના એક મિત્ર ની સલાહ થી આજ્યોતીશી ને  પોતાનું ભાગ્ય બતાવવા બેઠા. મોટાગજા ના આ જ્યોતિષી એ નટુભાઈ ને કહ્યું કે તમારા ઘર નીચેખુબ જ ધન છે. અરે એમ કહેવાય કે આખા ગામમાં કોઈ ના ઘરે ના હોય એટલું ધન તમારા ઘર  નીચે છે. આ વાત સાંભળી નટુભાઈ ની આજુબાજુ વાળા પણ વિચારતા થઈ ગયા હતા. બીજા દિવસે નટુભાઈ ને પૈસા ની જરૂર હોવાથી ફ્લેટ વેચવા કાઢ્યો તો ફ્લેટ તમની મુકેલી કીમત થી વધારે પૈસા આપવા વાલા આવી ગયા. નટુભાઈ એ જ્યોતિષી ની વાત યાદ રાખી કે ત્માંરાઘર નીચે ઘણું ધન છે પણ એ તમારે કમ્નાહી આવે. ANEAA વાત બીજા ફ્લેટ ખરીદનારા પણ યાદ રાખી ગયા હતા.

એક ભાઈ એ નટુભાઈ ને ડબલ પૈસા આપી ફ્લેટ ખરીદી લીધો પછી ફ્લેટ નીચેથી પૈસા કાઢવા બધી ટાઈલ્સ નવી નાખવા ના બહાને કાઢી નાખી પણ કશું ધન ના મળ્યું અને ખાય પિયા કુછ નહિ ગ્લાસ તોડા બાર આના જેવો ઘાટ થયો. એટલે પેલા જ્યોતિષ ને પકડ્યો અને પૂછ્યું કે તમે નટુભાઈ ને કહેતા હતા કે તેમના ફ્લેટ નીચે ઘણું બધું ધન છે પણ તે નટુભાઈ ને કામ નહિ આવે બીજાને આવશે. તો આ તો સાવ ખોટું છે મેં ફ્લેટ ની બધી ટાઈલ્સ ખોલી ને જોયું ક્યાય ધન નથી. જ્યોતિષ તરતજ તડૂક્યા અને બોલ્યા મેં કહ્યું હતું એ સાચું જ છે. નાતુભી ના ફ્લેટ નીચે બેન્ક છે જોઈ આવો એમાં ઘણું બધું ધન્છે પણ એ નટુભાઈ નું નથી એટલે નટુભાઈ ને કામ નહિ આવે. તરતજ પેલા ભાઈ એ કહ્યું પૂરું સમજાવવું જોઈએને ……એટલે જ્યોતિષી એ નમ્રતાથી કહ્યું મફતમાં તોઅધુરુજ હોય પૂરું સમજવા કે જાણવા લાભ મેળવવા ફી તો આપવી પડે ને યજમાન….માત્ર પોતાના લાભ ની જોડે બીજાની જરૂરિયાત પણ સમજો.

આ વાત ના બધા પાત્રો નાનામ કાલ્પનિક છે. કોઈએ બંધ બેસ્તી પાઘડી પહેરવી નહિ. આ વાર્તા માત્ર  મનોરંજન માટે આપવામા આવી છે.

admin1

error: Content is protected !!