બાયડ તાલુકાના અરજણવાવ ગામ ખાતે આજરોજ શ્રીઉમિયા માતાજી નું અખંડ ધૂન નુંસવારે 9:00 કલાકથી રાત્રિના નવવાગ્યા સુધીતમામ ગ્રામજનો દ્વારા12 કલાકની શ્રી ઉમિયા માતાજીનીઅખંડ ધૂન નું આયોજન કરવામાં આવેલ હતું.
આ અખંડ ધૂનમાં અરજણવાવ ગામના બહેનો તથા રેલવાસણીગામના તથા કાવઠ ગામના બહેનો અને આજુબાજુના ગામડાઓમાંથી પધારેલ ખૂબ મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતાઆ તમામશ્રી ઉમિયા માતાજીના અખંડ ધૂન નું આયોજનઅરજણ વાવ ગામના ગ્રામજનો તથા યુવાનો તથા વડીલોતથા બહેનો દ્વારા ખૂબ જ સુંદર મજાનુંઆયોજન કરવામાં આવેલું હતું અને તમામ સૌ સાથે મળીમહાપ્રસાદ લઈ છૂટા પડ્યા હતા